જાણો શું હોય છે સુપર સાઇક્લોન અને દરિયાકાંઠે ટકરાતાં શું હોય છે તેની ઝડપ!

સુપર સાઇક્લોન અમ્ફાનની ભારતના અનેક રાજ્યો પર ભીષણ અસર જોવા મળી રહી છે

સુપર સાઇક્લોન અમ્ફાનની ભારતના અનેક રાજ્યો પર ભીષણ અસર જોવા મળી રહી છે

 • Share this:
  સુપર સાઇક્લોન અમ્ફાન (super cyclone Amphan) ની ભારતના અનેક રાજ્યો પર ભીષણ અસર જોવા મળી રહી છે. તેની પ્રચંડતાને જોતાં લાખો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આવો જાણીએ સુપર સાઇક્લોન શું હોય છે... (News18 Creative)


  (News18 Creative)


  (News18 Creative)


  (News18 Creative)


  (News18 Creative)


  (News18 Creative)
  Published by:user_1
  First published: