કોરોના વાયરસથી લડવા માટે અનેક ખૂબીવાળા N-95 માસ્ક કેમ જરૂરી?

આ માસ્કની ખૂબી છે કે તે 95% ઉડનારા દૂષિત કણોથી બચાવે છે. તે સર્જિકલ માસ્કથી વધુ અસરદાર હોય છે

આ માસ્કની ખૂબી છે કે તે 95% ઉડનારા દૂષિત કણોથી બચાવે છે. તે સર્જિકલ માસ્કથી વધુ અસરદાર હોય છે

 • Share this:
  કોરોના વાયરસ (COVID-19)થી બચવા માટે સ્વાસ્થ્યકર્મીઓને N-95 માસ્ક (N-95 Face Mask)ની તાતી જરૂર હોય છે. જાણો કેટલી ખૂબીઓથી સજ્જ (Benefits of Wearing Mask) હોય છે એડવાન્સ ટેકનીકવાળો આ માસ્ક...

  કોરોના વાયરસ (COVID-19)થી બચવા માટે સ્વાસ્થ્યકર્મીઓને N-95 માસ્ક (N-95 Face Mask)ની તાતી જરૂર હોય છે. જાણો કેટલી ખૂબીઓથી સજ્જ (Benefits of Wearing Mask) હોય છે એડવાન્સ ટેકનીકવાળો આ માસ્ક...

  આ માસ્કમાં પાંચ લેયર હોય છે. તેમાં ચોંટે નહીં તેવું કપડું, ફિલ્ટર કપડાના અનેક લેયર હોય છે.

  N-95 માસ્કની ખાસિયત હોય છે કે તેમાં લીકેજ નથી થતું. એટલે કે શ્વાસ લેતી વખતે કિનારથી હવા નથી પ્રવેશી શકતી. જે 95% આપને કણોથી બચાવે છે.

  સ્વાસ્થ્યકર્મીઓને માટે આ માકસની વધુ જરૂરિયાત હોય છે. કારણ કે તે સતત સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં હોય છે. સાથોસાથ મેડિકલ પ્રક્રિયા દરમિયાન તેની એક્સપોઝર રોગીઓ સાથે વધુ હોય છે.
  Published by:user_1
  First published: