Home /News /gujarat /

સાવલીમાં દુષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ

વડોદરાઃ જિલ્લાના સાવલી નગરના વોર્ડ નંબર પાંચમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં તુટી જતા લિકેજના કારણે ગંદુ દુષિત પાણી મિશ્ર થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દુષિત પાણી અને પુરતા પ્રમાણમા પાણી ન મળતા સ્થાનિક મહિલાઓ એકત્રિત થઇને પાણીના ટાંકી પાસે પોંહચીને ખુરશીઓ તોડી રસ્તા પર ફેંકી હતી. મહિલાઓને પીવાનું પાણી ન મળતું હોવાથી આક્રોશ જોવા મળતો હતો.
First published:

Tags: ગુનો, તોડફોડ, પાણી`, મહિલાઓ, રોષ, વડોદરા, વિરોધ, સ્થાનિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन