Home /News /gujarat /

'ગુજરાતમાં સત્તા વિહોણા લોકો દલિતોને ગુમરાહ કરે છે':ભાજપના નેતા વિક્રમ ચૌહાણનો આરોપ

જામનગરઃ ગુજરાતમાં સતાથી વિહોળા થઈ ગયેલા વિવિધ રાજકીય પક્ષો ગુજરાતના દલિતોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે તેઓ આક્ષેપ ગુજરાત પ્રદેશ અનુસુચિત મોરચાના ઉપપ્રમુખ વિક્રમ ચૌહાણે કરતા ખળભળાટ મચ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
જામનગરઃ ગુજરાતમાં  સતાથી  વિહોળા થઈ ગયેલા વિવિધ રાજકીય પક્ષો ગુજરાતના  દલિતોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે તેઓ આક્ષેપ ગુજરાત પ્રદેશ અનુસુચિત મોરચાના ઉપપ્રમુખ વિક્રમ ચૌહાણે કરતા ખળભળાટ મચ્યો છે.

જામનગરમાં ઉનામાં દલિતો ઉપરના અત્યાચાર બાદ જે ઘટનાઓ અને તોફાનો  શાંત પાડવાનું નામ નથી લેતા  ત્યારે આજે જામનગર શહેર ભાજપ કચેરી  ખાતે દલિત સમાજના ધારાસભ્યો,કોર્પોરેટરો, પક્ષના આગેવાનો સાથે ગુજરાત પ્રદેશ  ભાજપના અનુસુચિત મોરચાના ઉપપ્રમુખએ ખાસ બેઠક યોજી હતી. દલિત સમાજના આગેવાનોને ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવેલ કાર્યવાહીથી વાકેફ કરેલ હતા.

વિક્રમ ચૌહાણે દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરતા ઉનાનો બનાવ પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું હતું. તેઓએ કોંગ્રેસ નું નામ લીધા વગર નિશાન  તાક્યું હતું. આ મિટિંગ શહેર ભાજપ પ્રમુખ, મહનગરપાલિકાના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં શાંતિ સ્થાપવવા અપીલ કરી હતી .
First published:

Tags: ઊના દલિત અત્યાચાર, જામનગર, ભાજપ

આગામી સમાચાર