અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ તથા
બોપલ,ધોળકા,બાવળા વિસ્તારમાંથી વાહન ચોરી કરતી એક ગેંગની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેંગના સુત્રધાર સહિત 4 આરોપી તથા 2 સાગરીતો સહીત 6 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ તથા બોપલ,ધોળકા,બાવળા વિસ્તારમાંથી વાહન ચોરી કરતી એક ગેંગની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેંગના સુત્રધાર સહિત 4 આરોપી તથા 2 સાગરીતો સહીત 6 આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી તેર એક્સેસ તથા પાંચ મોટર સાયકલ સહિત કુલ અઢાર વાહનોને કબ્જે કર્યા છે.ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પુછપરછ દરમિયાન ત્રીસથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.તપાસ દરમીયાન જાણવા મળ્યુ હતુ કે આ આરોપી અગાઊ પણ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. આ અંગે
ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર