VIDEO: 21 વર્ષ બાદ માધુરી-સંજય દત્તે કરી ફિલ્મ , જુઓ 'કલંક'નું ટિઝર

News18 Gujarati
Updated: March 12, 2019, 3:18 PM IST
VIDEO: 21 વર્ષ બાદ માધુરી-સંજય દત્તે કરી ફિલ્મ , જુઓ 'કલંક'નું ટિઝર
આ ફિલ્મને અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે. 'કલંક' એક પીરિયડ ડ્રામા છે

આ ફિલ્મને અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે. 'કલંક' એક પીરિયડ ડ્રામા છે

  • Share this:
મુંબઇ: વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધઉરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'કલંક'નું ટિઝર રિલીઝ થઇ ગયુ છે.

આ ફિલ્મમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત છે. બંને એક જ ફિલ્મમાં 21 વર્ષ બાદ કામ કરી રહ્યાં છે. જોકે આ ફિલ્મમાં તેમનાં વચ્ચે એકપણ સિન ફિલ્માવવામાં આવ્યો નથી. તેમ અત્યાર સુધી જાણવા મળ્યું છે.

ડિરેક્ટરની વાત કીરએ તો આ ફિલ્મને અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મ પીરિયડ ડ્રામા છે. ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 17 એપ્રિલનાં રોજ રિલીઝ થશે. આ એક પરિવારની કહાની છે જેની હકિકત ત્યારે ખુલે છે જ્યારે સાંપ્રદાયિક હિંસા ભડકે છે.



કલંક 80 કરોડનાં બજેટમાં બનેલી ફિલ્મ છે જેને કરન જોહર અને સાજિદ નડિયાદવાલાનાં બેનર હેઠળ રિલીજ કરવામાં આવી છે. ફિલ્મમાં ઘણાં ખતરનાક સ્ટંટ પણ છે. જેનાં શૂટિંગ સમયે વરૂણ ધવન ઘાયલ પણ થયો હતો. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટની ફ્રેશ કેમેસ્ટ્રી જોવા મળશે.
First published: March 12, 2019
વધુ વાંચો
अगली ख़बर