Home /News /gujarat /

વડોદરાઃઅસહકાર આંદોલનના શ્રી ગણેશ,પાટીદારે રૂ.10લાખ ઉપાડ્યા

વડોદરાઃ પાટીદારો દ્વારા અનામતની માંગણીને લઇને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા બાદ હવે વડોદરામાં પણ પાટીદારો દ્વારા બેંકમાંથી થાપણો ઉપાડીને અસહકાર આંદોલન શરૂ કરાયું છે.

  • Web18
  • Last Updated :
વડોદરાઃ પાટીદારો દ્વારા અનામતની માંગણીને લઇને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા બાદ હવે વડોદરામાં પણ પાટીદારો દ્વારા બેંકમાંથી થાપણો ઉપાડીને અસહકાર આંદોલન શરૂ કરાયું છે.

આજે વડોદરામાં આરબી દેસાઇ રોડ પરની બેંક ઓફ બરોડાની શાખામાંથી. રજની પટેલ નામના વ્યક્તિએ રૂ.10લાખની થાપણ ઉપાડી લીધી હતી. અને અસહકાર આંદોલન શરૂ કર્યું હતું.પાટીદારોનો સરકાર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને હવે તેમણે અસહકાર આંદોલન શરૂ કર્યું છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ વિદેશ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, બેંક, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन