બિલ્ડર્સના બેંક લોકર્સમાંથી કરોડોનું કાણુનાણું મળે તેવી શક્યતા

News18 Gujarati | Web18
Updated: September 26, 2015, 11:27 AM IST
બિલ્ડર્સના બેંક લોકર્સમાંથી કરોડોનું કાણુનાણું મળે તેવી શક્યતા
વડોદરાઃ વડોદરામાં કાણા નાણા શોધવા આઇટી વિભાગે બિલ્ડર ગૃપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર બિલ્ડર્સ ગ્રૂપ્સ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડા પાડીને સીલ કરેલા 30 બેંક લોકર્સને ખોલવાની કાર્યવાહી 28મીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બેંક લોકર્સમાંથી લાખો-કરોડો રૂપિયાનું કાળુનાણું બહાર આવે તેવું આઇટીના અધિકારીઓ માની રહ્યા છે.

  • Web18
  • Last Updated: September 26, 2015, 11:27 AM IST
  • Share this:
વડોદરાઃ વડોદરામાં કાણા નાણા શોધવા આઇટી વિભાગે બિલ્ડર ગૃપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર બિલ્ડર્સ ગ્રૂપ્સ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડા પાડીને સીલ કરેલા 30 બેંક લોકર્સને ખોલવાની કાર્યવાહી 28મીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બેંક લોકર્સમાંથી લાખો-કરોડો રૂપિયાનું કાળુનાણું બહાર આવે તેવું આઇટીના અધિકારીઓ માની રહ્યા છે.

શહેરમાં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલાં ચાર બિલ્ડર ગ્રૂપ્સ અક્ષર ગ્રૂપ, પદ્માવતી ગ્રૂપ, ટીલ્વા ગ્રૂપ અને ગ્રૂપના સંચાલકો અને તેમના ભાગીદારોના 40 સ્થળો પર વડોદરા ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ 30 બેંક લોકર્સ, 3 કરોડનું સોનું અને 1.60 કરોડ રોકડા ઝડપી પાડવાની સાથે બિનહિસાબી નાંણાકિય વ્યહવારનાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
First published: September 26, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading