GSRTCમાં 245 જગ્યાઓ પર ભરતી, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ
News18 Gujarati Updated: July 10, 2019, 1:18 PM IST

પ્રતિકાત્મક તસવીર
GSRTCમાં ટ્રાફિક કંટ્રોલર, જુનિયર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેક્ટર , જુનિયર આસિસ્ટન્ટની જગ્યા પર ભરતી
- News18 Gujarati
- Last Updated: July 10, 2019, 1:18 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન GSRTCમાં 245 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ ટ્રાફિક કંટ્રોલર, જુનિયર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેક્ટર, જુનિયર આસિસ્ટન્ટ, ક્લાર્કનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જૂલાઈ ગુરૂવાર છે. સરકારી ભરતીઓની વેબસાઇટ ઓજસ પરથી ઓનલાઇન એપ્લીકેશન કરી અને ઉમેદવારો આ નોકરી માટે આવેદન કરી શકશે. ધોરણ 12 પાસ કરેલા કોઈ પણ વ્યક્તિ આ ભરતીમાં ભાગ લઈ શકશે.
આવેદન કરવા માટે
GSRTC દ્વારા બહાર પાડવાાં આવેલી ભરતી માટે ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આવેદન કરી શકશે. આવેદન કરવા માટે https://ojas.gujarat.gov.in પરથી એપ્લાય કરી શકાશે.આ પણ વાંચો : મોલ-મલ્ટીપ્લેક્સ હવે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : ગુજરાત હાઇકોર્ટ
245 જગ્યા પર ભરતી
GSRTC દ્વારા કુલ 245 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ટ્રાફિક કન્ટ્રોલર 65, જુનિયર આસિસ્ટન્ટ 29, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેક્ટર 21,જુનિયર આસિસ્ટન્ટ 15 ક્લાર્ક 93 જગ્યાનો સમાવેશ થાય છે.
આવેદન કરવા માટે
GSRTC દ્વારા બહાર પાડવાાં આવેલી ભરતી માટે ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આવેદન કરી શકશે. આવેદન કરવા માટે https://ojas.gujarat.gov.in પરથી એપ્લાય કરી શકાશે.આ પણ વાંચો : મોલ-મલ્ટીપ્લેક્સ હવે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : ગુજરાત હાઇકોર્ટ
245 જગ્યા પર ભરતી
GSRTC દ્વારા કુલ 245 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ટ્રાફિક કન્ટ્રોલર 65, જુનિયર આસિસ્ટન્ટ 29, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેક્ટર 21,જુનિયર આસિસ્ટન્ટ 15
Loading...
Loading...