રાજકોટમાં આજે લોખંડી બંદોબસ્ત વચ્ચે ઉમેશ પટેલનું બેસણું,રાજ્યભરના પાટીદારો પહોંચશે

રાજકોટ: પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં ભાવ વિભોર બનીને બલીદાન આપનાર ઉમેશ પટેલનું આજે સાંજે(ગુરુવાર) તેના નિવાસ સ્થાને બેસણું રાખવામાં આવ્યું છે. આ બેસણામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સુરક્ષાને ધ્યાને લઇને અહીં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરાયા છે.

બેસણું બપોરે 3થી 6ના સમયમાં તિરુપતિ પાર્ક, વાવડી રોડ,150ફુટ રિંગ રોડ ખાતે રાખવામાં આવ્યું છે.બેસણામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પાટીદારો આવવાની સંભાવના હોવાથી પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર