ગોધરા જીમખાના પાસે ટ્રક પલટી, બે રાહદારી શિક્ષિકાઓનાં મોત

ગોધરા# ગોધરાના જીમખાના પાસે ટ્રક પલટી ખાઈ જતા બે વ્યક્તિના મોત થયા છે, તેમજ અન્ય બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ગોધરા-વડોદરા રોડ પર આવેલ જીમખાના પાસે કાપડ ભરીને જઈ રહેલી ટ્રક વળાંક લેતા અચાનક પલટી ખાઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલ બે રાહદારી શિક્ષિકાઓ તેમજ ટ્રકના ડ્રાયવર અને ક્લિનર ટ્રક નીચે દબાઈ ગયા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરાના જીમખાના પાસે ટ્રક પલટી ખાઈ જતા બે વ્યક્તિના મોત થયા છે, તેમજ અન્ય બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ગોધરા-વડોદરા રોડ પર આવેલ જીમખાના પાસે કાપડ ભરીને જઈ રહેલી ટ્રક વળાંક લેતા અચાનક પલટી ખાઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલ બે રાહદારી શિક્ષિકાઓ તેમજ ટ્રકના ડ્રાયવર અને ક્લિનર ટ્રક નીચે દબાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રક નીચે દબાયેલાઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે રાહદારી શિક્ષિકાઓના મોત નિપજ્યા હતા, જ્યારે ટ્રકના ડ્રાયવર અને કલિનરને ઈજાઓ પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
First published: