નશામાં ધૂત ડ્રાઇવરે બસને 25ફૂટના ખાડામાં ફેકી,43મુસાફર ઘાયલ,નાશિકથી સુરત આવતી બસને વલસાડ પાસે અકસ્માત

વાપીઃ નાશિકથી સુરત તરફ આવતી એક ટ્રાવેલ્સને આજે સવારે વલસાડના કપરાડા તાલુકાના માંડવા ગામે ગંભીર અકસ્માત નડ્યો હતો.નાશિક યાત્રાધામથી યાત્રાળુઓ લઇને સુરત તરફ આવતી ચૌધરી ટ્રાવેલ્સને માંડવાના તડકેસ્વર મંદિર પાસે અકસ્માત નડ્યો હતો જી જે 3 પાસીંગ ની આ બસ ના 43 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.ત્યારે ઘાયલો ને 108 એમ્બુલન્સ સેવાની મદદથી નાના પોંધા તેમજ ધરમપુર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
વાપીઃ નાશિકથી સુરત તરફ આવતી એક ટ્રાવેલ્સને આજે સવારે વલસાડના  કપરાડા તાલુકાના માંડવા ગામે ગંભીર અકસ્માત નડ્યો હતો.નાશિક યાત્રાધામથી યાત્રાળુઓ લઇને  સુરત તરફ આવતી ચૌધરી ટ્રાવેલ્સને માંડવાના તડકેસ્વર મંદિર પાસે અકસ્માત નડ્યો હતો જી જે 3 પાસીંગ ની આ બસ ના 43 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.ત્યારે ઘાયલો ને 108 એમ્બુલન્સ સેવાની મદદથી નાના પોંધા તેમજ ધરમપુર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તમામ 43 જેટલા મુસફરો ને નાની મોટી ઈજાઓ થઇ હતી.મુસાફરોના નિવેદન મુજબ ટ્રાવેલ્સનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને બિન્દાસ્ત ટ્રાવેલ્સ ચલાવતો હતો.નાસિકથી વલસાડનો રસ્તો અતિસય ડુંગરાળ હોવા છતાં ચાલકે બેફીકરાઇથી બસ ચલાવી હતી.જેને લઇને બસ 25 ફૂટ રસ્તાની બાજુમાં આવેલ ખાઈમાં પડી હતી.જોકે સદનસીબે કોઈ જાન હાની થઇ નથી. પરંતુ બે મુસાફરો ને ગંભીર ઈજાઓ થઇ છે ,જેને વધુ સારવાર માટે ધરમપુર હોસ્પિટલ લઇ જવાયા  હતા.
First published: