બજેટ ફોન : આ છે 10 હજારથી ઓછી કિંમતના 6 બેસ્ટ સ્માર્ટફોન

6 બેસ્ટ સ્માર્ટફોનનું લિસ્ટ, જે તમારા બજેટમાં છે.

6 બેસ્ટ સ્માર્ટફોનનું લિસ્ટ, જે તમારા બજેટમાં છે.

 • Share this:
  ઇ કોર્મસની સાઇટ પર હાલ તમને એકથી એક ચડિયાતા સ્માર્ટફોન મળી રહેશે. પણ તેમના ફિચર્સ જોઇને તમે અસમંજસમાં પણ મૂકાઇ શકો છો. પણ જો તમે સારા બજેટ ફોનની શોધમાં હોવ તો આ લેખ તમારા કામનો છે. કારણ કે અમે અહીં 10 હજારથી ઓછી કિંમતના 6 શ્રેષ્ઠ સ્માર્ટફોન વિષે તમને જણાવી રહ્યા છીએ. તો આ અંગે વધુ વિગતો વાંચો અહીં.


  Honorનો આ ફોન પણ સારા બજેટ ફોનના લિસ્ટમાં આવે છે. તેમાં 4 જીબી રેમ, 64 જીબી મેમરી, 13 અને 2 મેગાપિક્સલ કેમેરો છે. જ્યારે ફ્રંટ કેમેરા 24 મેગાપિક્સલ છે. આ સ્માર્ટફોનની કિંમત 9,999 રૂપિયા છે


  બજેય ફોનમાં સૌથી પહેલા છે Realme નો 3 Pro. સ્માર્ટફોનની દુનિયામાં Realme સારું નામ ધરાવે છે. જેમાં 6 જીબી રેમ છે. અને તેની બેટરી તથા મેમરી પણ સારી છે. જ્યારે તેની કિંમત 9,999 રૂપિયા છે.
  00000000


  Realme 5 પણ એક બજેટ ફોન છે. 6.50 ઇંચ સ્ક્રીન સાઇઝવાળા આ ફોનમાં 4GB રેમ અને બેટરી 5000 mah છે. અને આ સ્માર્ટફોનમાં 5 કેમેરા છે.


  Xiaomi રેડમી નોટ 7S પણ બજેટ ફોન તરીકે સારા વિકલ્પ છે. 9 હજારના ફોનમાં 48 મેગાપિક્સલ કેમેરો છએ. અને તેનો ફ્રંટ કેમેરા 13 મેગાપિક્સલ ક્વોલિટીનો છે.


  Xiaomiનો રેડમી 7 તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. કેમ કે તેની બેટરી સારી છે. વળી 32 જીબી મેમરી અને 3 જીબી રેમ છે.


  સેમસંગે કંપની પાસે પણ સારા બજેટનો વિકલ્પ છે. ગ્લેક્સી એ 30માં 6.4 ઇંચની સ્કીન છે. અને આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ છે. સાથે જ 5000 mahની બેટરી છે.


  Honorનો આ ફોન પણ સારા બજેટ ફોનના લિસ્ટમાં આવે છે. તેમાં 4 જીબી રેમ, 64 જીબી મેમરી, 13 અને 2 મેગાપિક્સલ કેમેરો છે. જ્યારે ફ્રંટ કેમેરા 24 મેગાપિક્સલ છે. આ સ્માર્ટફોનની કિંમત 9,999 રૂપિયા છે
  Published by:user_1
  First published: