liveLIVE NOW

LIVE NEWS: દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓ સાથે PMMODIની બેઠક પૂર્ણ

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જામનગરની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નેતાઓને સાનમાં સમજાવી દીધા, કામે લાગી જાવ

  • News18 Gujarati
  • | April 30, 2022, 20:42 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 22 DAYS AGO

    હાઇલાઇટ્સ

    20:43 (IST)

    દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓ સાથે PMMODIની બેઠક પૂર્ણ

    19:45 (IST)

    અમદાવાદ પકવાન ક્રોસ રોડ પર TRB જવાન પર કાર ચડાવનાર ઈન્ટીરીયર ડિઝાઈનર દેવાંગ ચોટલિયાની પોલીસે ધરપકડ કરી 

    17:1 (IST)

    અમદાવાદ: નરોડા GIDCમાં લાગેલી આગમાં એકનું મોત

    આલ્ફા મેટલ કંપનીમાં સવારે લાગી હતી આગ

    ઓઈલ ડેપોમાં આગ લાગતા કર્મચારીનું થયુ મોત

    16:26 (IST)

    ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્ર પર પોલીસની કડક કાર્યવાહી ગુજરાત ATS, DRI અને કસ્ટમનું મેગા ઓપરેશન.

     
    16:26 (IST)


    જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વધુ 3 લોકોની ધરપકડ

    16:25 (IST)


    જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વધુ 3 લોકોની ધરપકડ

    આજે શનિવાર, 30 એપ્રિલ 2022 ( 30 April, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે પણ રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જામનગરની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નેતાઓને સાનમાં સમજાવી દીધા, કામે લાગી જાવ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે, સવારે સાત વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે સુરતમાં ત્રિદિસીય પાટીદાર બિઝનેસ સિમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલના માધ્યમથી સમિટને સંબોધશે, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા સહિત 10 હજાર જેટલા પાટીદાર ઉદ્યોગકારો ભાગ લેશે. અમદાવાદ એરપોર્ટ ઓપરેટરનો પ્રવાસીઓ માટે નવતર પ્રયોગ, એરપોર્ટ પર રજિસ્ટર થયેલી રીક્ષાઓમાં હવે CCTV લગાવવામાં આવશે, હાલમાં પ્રાયોગિક ધોરણે 5 રીક્ષામાં સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. જેનું કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ આજે ગુજરાત હાઇકોર્ટેમાં વધુ સુનાવણી હાથ ધરાશે