Today Top-18 News : રાજ્યમાં આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો પાછલા દિવસોમાં ગુજરાતના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તે તમે ટોપ-18માં વાંચી શકો છો
Today Top-18 News (13-07-2022) : રાજ્યમાં એક તરફ સાંબેલાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો બીજી તરફ જાન-માલની હાનિ થવાના કારણે રાજ્ય સરકારે અસગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે. તો ચિંતાની વાત તે છે કે, આ વરસાદી સંકટ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસોમાં પણ સતત વધારો થયો છે. જોકે, રાહતની વાત તે પણ છે કે કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકોને કોવિડનો બૂસ્ટર ડોઝ ફ્રિમાં આપવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો પાછલા દિવસોમાં ગુજરાતના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તે તમે ટોપ-18માં વાંચી શકો છો.