વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવસીર્ટીમાં સત્તાધીસોએ રિસર્ચ કરતા સ્કોલર્સ માંટે પીએચડી માંટેનાં રજીસ્ટ્રેશનમાં એકાએક એક તરફી રીતે 400 થી 2400 ટકા સુધીનો ફિ માં જંગી વધારો ઝિંકી દેતા સ્કોલર્સ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ સાથે નારાજગી જોવા મળી રહી છે.

આજે યુનિવસીર્ટીની વિવિધ ફેકલ્ટીઓનાં વિદ્યાર્થી દ્વારા કાલાઘોડાથી યુનિવસીર્ટીના મુખ્ય કાર્યલય સુધી રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાથીઓ જોડાયા હતા. અને ફી વઘારો પાછો ખેચવા યુનિવસીર્ટી રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતુ. આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માંટે 292 રૂપિયાની ફિ માં વધારો કરીને 9700 કરાઇ છે, જયારે વિદ્યાર્થીઓ માંટે 1332 રૂપિયા હતા તેમાં વધારો કરીને 16700 રૂપિયા કરી દેવામાં આવી છે અને આ રીતે તમામ ફેકલ્ટીઓમાં ફિ રજીસ્ટ્રેશન માં વઘારો કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર