Home /News /gujarat /

અમદાવાદઃઅઘરુ કહેવાતું સંસ્કૃત સ્માર્ટ લર્નિંગથી વધુ સરળ બન્યું

અમદાવાદઃઅઘરુ કહેવાતું સંસ્કૃત સ્માર્ટ લર્નિંગથી વધુ સરળ બન્યું

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં આજે સરકાર દ્વારા સ્માર્ટ લર્નિગ આપવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ત્યારે છારોડી સ્થિત એસજીવીપી કેમ્પસમાં દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ હાઇટે્ક સ્માર્ટ લર્નિગથી સંસ્કૃતનું ભાથું પીરસાઇ રહ્યુ છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં આજે સરકાર દ્વારા સ્માર્ટ લર્નિગ આપવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ત્યારે છારોડી સ્થિત એસજીવીપી કેમ્પસમાં દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ હાઇટે્ક સ્માર્ટ લર્નિગથી સંસ્કૃતનું ભાથું પીરસાઇ રહ્યુ છે.

smat larning1
આજે શિક્ષણ દિવસેને દિવસ મોંઘુ થઇ રહ્યુ છે. શિક્ષણના સ્તરને  સુધારવા
માટે અનેક પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. ત્યારે છારોડી સ્થિતિ એસ.જી.વી.પી ગુરુકુળ સંસ્થાનમાં ભણી રહેલા સંસ્કૃતના વિદ્યાર્થીઓને સ્માર્ટ લર્નિગથી શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.
ભણવામાં અઘરુ પડતુ એવું સંસ્કૃતનું શિક્ષણ આજે સ્માર્ટ લર્નિગના કરાણે
સરળ થયુ છે. સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારો પ્રોજેક્ટરથી શિક્ષણ મેળવી રહ્યા છે.
એક તરફ સરકાર શિક્ષણને સુધારવા માટે સ્માર્ટ લર્નિગનો પ્રયાસ કર્યો છે.
પરંતુ તેનો અમલ હજુ પણ શાળાઓમાં જોવા મળતો નથી. ત્યારે ઋષિકુમારોને વિનામુલ્યે સંસ્કૃતનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. અને સંસ્કૃતિના શ્લોકો ફટા ફટ બોલી રહ્યા છે.
કહેવાય છે કે ભાર વગરનું ભણતર હોવુ જોઇએ. તે કહેવતને સાર્થક કરી રહ્યુ
છે. છારોડીના સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારો. જેઓને ભાર વગરનું ભણતર મળી રહ્યુ છે. અને અધરુ કહેવાતું સંસ્કૃતનું શિક્ષણ સરળ બન્યુ છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन