Home /News /gujarat /

મહેસાણાથી તારંગાહિલ રેલપથ કરાશે બ્રોડગેજ,કેન્દ્ર સરકારની લીલીઝંડી

અમદાવાદઃ મહેસાણાથી તારંગાહિલ રેલપથ બ્રોડગેજ કરાશે .મીટર ગેજમાંથી 57 કિમીને બ્રોડગેજ કરવા કેન્દ્ર સરકારની લીલીઝંડી આપવામાં આવી છે.

  • News18
  • Last Updated :
અમદાવાદઃ મહેસાણાથી તારંગાહિલ રેલપથ બ્રોડગેજ કરાશે .મીટર ગેજમાંથી 57 કિમીને બ્રોડગેજ કરવા કેન્દ્ર સરકારની લીલીઝંડી આપવામાં આવી છે.

મહેસાણા MP જયશ્રી બેન પટેલની રજૂઆતના પગલે નિર્ણય લેવાયો છે. અને  28.26 કરોડનુ ટેન્ડર પાસ કરાયુ છે. સતલાણા, ખેરાલુ, વિસનગર, તારંગાહિલ વડનગર મુસાફરોમા ખુશીનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, વડનગર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. ત્યારે તેમના વતનમાં વર્ષોથી પડતર માંગણી પુરી થતાં પંથકના મુસાફરોમાં પણ આનંદ છવાયો છે.

પ્રતિકાત્મક તસવીર
First published:

Tags: કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી, બ્રોડગેજ, મુસાફરો, રેલવે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन