Video: સુશાંતને આખરી વિદાય આપવા બોલિવૂડનાં અનેક સિતારા પહોંચ્યા

News18 Gujarati
Updated: June 15, 2020, 8:04 PM IST
Video: સુશાંતને આખરી વિદાય આપવા બોલિવૂડનાં અનેક સિતારા પહોંચ્યા
પરિવાર સાથે બોલિવૂડના પણ અનેક સેલેબ્સ આખરી વિદાય માટે ગયા હતાં.

પરિવાર સાથે બોલિવૂડના પણ અનેક સેલેબ્સ આખરી વિદાય માટે ગયા હતાં.

  • Share this:
મુંબઇ : બોલિલૂડનાં જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું (Sushant Singh Rajput) શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું છે. સુશાંતસિંહના મુંબઈના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની બોડી પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. અભિનેતાના જમાઇ ઓપી સિંહે પેપર પર સિગ્નેચર કર્યા હતા. સુશાંતના પિતા સિવાય તેની બહેન અને અન્ય નજીકના લોકો સાથે કુલ મળીને 20 લોકો સ્મશાન ઘાટે ગયા હતા. પરિવારના લોકો અંતિમ સંસ્કાર પટનામાં કરાવવા માંગતા હતા પણ કોરોના મહામારીના કારણે પ્રશાસને તેની મંજૂરી આપી ન હતી. આ દુખમાં પરિવાર સાથે બોલિવૂડના પણ અનેક સેલેબ્સ આખરી વિદાય માટે ગયા હતાં.

કૃતિ સનેન સુશાંતનાં અંતિમ દર્શન માટે પહોંચી તો મીડિયાએ તેમને કારમાં આવતા જોઇ લીધી હતી. માસ્કથી છુપાવેલો કૃતિ સનેનનો ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. (Photo Credit- Viral Bhayani)




 



View this post on Instagram




 

#kritisanon at #SushantSinghRajput funeral #rip 🙏


A post shared by Viral Bhayani (@viralbhayani) on






કૃત્તિ ઉપરાંત પણ અનેક સેલેબ્સ સુશાંતને આખરી વિદાય આપવા માટે ગયા હતા. જેમા એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ સામેલ હતી. (Photo Credit- Viral Bhayani)

આ પણ વાંચો - સુશાંતને છેલ્લો મેસેજ કરતા આ એક્ટરને થયો હતો શક, સામે આવ્યો સ્ક્રીનશોટ



 
 

 

 


View this post on Instagram


 

 

 

#shraddhakapoor today for #SushantSinghRajput funeral #rip 🙏


A post shared by Viral Bhayani (@viralbhayani) on









સુશાંતની અંતિમ વિદાયમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો. તો પણ અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતાં.



 




View this post on Instagram




 

#rajkumarrao today for #SushantSinghRajput funeral #rip 🙏


A post shared by Viral Bhayani (@viralbhayani) on









સુશાંતની ફિલ્મ કેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂર પણ છેલ્લી વિદાય આપવા આવ્યાં હતાં.
First published: June 15, 2020, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading