Home /News /gujarat /

પાટીદાર મહિલાઓએ હોબાળો કરતા મંત્રીએ પાછલા દરવાજેથી ભાગવું પડ્યું

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં ગઇકાલે રાજ્યમંત્રી જયંતીભાઈ કવા ડિયા એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક પાટીદાર સમાજનાં અગ્રણીઓએ જયન્તીભાઈને પાડીદાર પટેલ બોર્ડીગમાં જમવા આવવાનું આમંત્રણ આપતા તેવો સુરેન્દ્રનગરના ભારતીય જનતા પક્ષના જિલા પ્રમુખ દિલીપભાઈ પટેલ સાથે પટેલ બોર્ડીંગ ખાતે ગયા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં  ગઇકાલે રાજ્યમંત્રી જયંતીભાઈ કવા ડિયા એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક પાટીદાર સમાજનાં અગ્રણીઓએ  જયન્તીભાઈને પાડીદાર પટેલ બોર્ડીગમાં જમવા આવવાનું આમંત્રણ આપતા તેવો સુરેન્દ્રનગરના ભારતીય જનતા પક્ષના જિલા પ્રમુખ દિલીપભાઈ પટેલ સાથે પટેલ બોર્ડીંગ ખાતે ગયા હતા.

તે દરમિયાન  હાથમાં થાળી અને વેલણો સાથે આશરે ૫૦૦ મહિલાઓએ સુત્રચાર સાથે  ભોજન સમારંભમાં ઘસી  આવતા ભારે હોબાળો મચ્યો હતો. અને મહિલાઓનો  ઉગ્ર રોસ જોતા તાત્કાલિક વઘુ પોલીસને બોલાવીને પોલીસ બંદોબસ્ત સાથે  મંત્રી જયંતિભાઈ અને દિલીપ પટેલને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું હતું.

પાટીદાર માહિલાઓ ભારે ઉગ્ર બનીને  નેતાઓની કારોને  નુકશાન પહોચાડીને રોષ ઠાલવ્યો હતો.સમગ્ર પાટીદાર આગેવાનો એ  પાટીદાર પટેલ બોર્ડીગ નાં  ટ્રસ્ટ ના  ટ્રસ્ટી લખમણ ભાઈ પટેલ ને ને  આમંત્રણ આપવા બદલ  રાજુનામું લખાવી લેતા ચકચાર જાગી છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજ્ય સરકાર, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन