Home /News /gujarat /સુરતઃ દેવધ ગામમાં હારેલી મળતીયાએ જીતેલા મહિલા સરપંચ ઉપર શુભેચ્છાના બહાને કર્યો જીવલેણ હુમલો

સુરતઃ દેવધ ગામમાં હારેલી મળતીયાએ જીતેલા મહિલા સરપંચ ઉપર શુભેચ્છાના બહાને કર્યો જીવલેણ હુમલો

ઈજાગ્રસ્ત મહિલા સરપંચ ઉમેદવાર

surat latet crime news: દેવધ ગામમાં (Devadh village) મહિલાની હાર થતાં જ તેની સામે જીતેલી મહિલાને શુભેચ્છા પાઠવવા નામે ગયેલા ઇસમો દ્વારા જીતેલી સરપંચને સહિત અન્ય એક મહિલાને સાથે યુવક પર જીવલેણ હુમલો (women attack on woman) કરતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

વધુ જુઓ ...
સુરતઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનાં (Gujarat gram panchayat election result) પરિણામ જાહેર થયા છે ત્યારે કેટલીક જગ્યા પર કારમી હાર ને લઈને હારેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત (surat) નજીક આવેલા દેવધ ગામમાં (Devadh village) મહિલાની હાર થતાં જ તેની સામે જીતેલી મહિલાને શુભેચ્છા પાઠવવા નામે ગયેલા ઇસમો દ્વારા જીતેલી સરપંચને સહિત અન્ય એક મહિલાને સાથે યુવક પર જીવલેણ હુમલો (women attack on woman) કરતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. કે હુમલો કરવા આવેલા લોખંડના પાઇપ સાથે ઘાતક હથિયારો લઇ આવી ગાડીમાં તોડફોડ કરી હતી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં હવે પોલીસ (police) આ મામલે શરૂ કરી છે તપાસ

ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે કેટલાક જગ્યા પર લોકોને હાર મળી છે તો કેટલીક  જગ્યા પર લોકોની જીત મળી છે ત્યારે સુરત નજીક ના દેવધ ગામમાં આવેલા હારેલા સરપંચ ના સભ્ય દ્વારા ચૂંટણી માં જીતેલા સરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જોકે દેવધ ગામ ખાતે શિલ્પાબેન ચૂંટણીમાં ઊભી હતી ત્યારે તેમની સામે વનીતાબેન ને 95 મતથી વિજય થયો હતો. જોકે ગ્રામજનોમાં આ મામલે ખુશીનો માહોલ હતો.

ત્યારે હારેલા મહિલાના કેટલા મળતીયા આજે જીતેલી સરપંચ વનીતાબેનને શુભેચ્છા પાઠવવા ગયા હતા અને અચાનક જ તેમની ઓડી કાર પર હુમલો કરી દીધો હતો. જેને લઇને વનીતાબેન સાથે અન્ય એક મહિલા અને રણવીર સિંહ વાઘેલા નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ-OMG! 8 પુત્રોની 29 વર્ષની માતા 9માં પુત્રને આપશે જન્મ!, લોકો ફૂટબોલ ટીમ બનાવવા માટે આપે છે સુઝાવ

જો કે પોતાની કારમી હારને લઈને છેલ્લા લાંબા સમયથી આ બંને કોમ વચ્ચે માથાકૂટ ચાલતી હતી પણ ચૂંટણીમાં લઈને રબારી સમાજના લોકો અને ઘાતક હથિયારો સાથે દેવડા ગામમાં પહોંચી અને ગાડી નો ભુક્કો બોલાવીને બે મહિલા સહિત એક યુવકને માર મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-ACB trap: મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, કેમ માંગી હતી લાંચ?

પહેલા ઉમેદવારના મળતી આવે છે હુમલો કર્યો હતો તેને લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જો કે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે બંને પક્ષને ગોડાડરા પોલીસ સ્ટેશન પહોંચી છે. અને એકબીજા પર આક્ષેપો સાથે સામે ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ-OMG! અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લે છે લાખો રૂપિયા, 7,000 પુરુષોના પૈસાથી કરે છે વર્લ્ડ ટૂર!

પણ જે પ્રકારે હારેલા ઉમેદવારના મળતીયા આવીને જીતેલ મહિલા સરપંચ પર હુમલો કર્યો છે. તેને લઈને સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું કે સ્થાનિક લોકો સાચા વિસ્તારમાં રહેતા ભરવાડ અને રબારી સમાજના લોકોને લાંબા સમયથી માથાકૂટ ચાલતી આવી છે. ત્યારે જોવાનું મામલે પોલીસ સામે કયા પ્રકારનો ગુનો દાખલ કરી તપાસ માટે ચક્રો ગતિમાન કરે છે.
Published by:ankit patel
First published:

Tags: Gram Panchayat Election, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन