સુરતઃ સાંઇ મંદિરમાં તસ્કરોનો તરખાટ, પૈસા કાઢી ખાડીમાં પેટીને ફેકી

News18 Gujarati | News18
Updated: February 1, 2016, 3:39 PM IST
સુરતઃ સાંઇ મંદિરમાં તસ્કરોનો તરખાટ, પૈસા કાઢી ખાડીમાં પેટીને ફેકી
સુરતઃશહેરના ડિંડોલી પરામાં તસ્કરોએ સાંઇબાબા મંદિરને નીશાન બનાવ્યું હતું. અને મંદિરની દાનપેટી ઉઠાવી તેમાંથી રકમ ચોરી લીધી હતી. બાદમાં આ દાનપેટીને રેલવે ફાટક પાસેની ખાડીમાં નાખી દીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated: February 1, 2016, 3:39 PM IST
  • Share this:
સુરતઃશહેરના  ડિંડોલી પરામાં તસ્કરોએ સાંઇબાબા મંદિરને નીશાન બનાવ્યું હતું. અને મંદિરની દાનપેટી ઉઠાવી તેમાંથી રકમ ચોરી લીધી હતી. બાદમાં આ દાનપેટીને રેલવે ફાટક પાસેની ખાડીમાં નાખી દીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

surat mandir chori1
તસ્કરોની ભાળ મેળવવા માટે પોલીસે તેમના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રખાઇ રહી છે. અને તસ્કરોને ઝડપી લેવા પોલીસ સક્રિય બની છે.

surat mandir chori2
First published: February 1, 2016, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading