Home /News /gujarat /આદોલનમાં નેતાગીરીનો ચસકોઃ સુરતના પાટીદાર સમાજના બે ભાગ પડ્યાં

આદોલનમાં નેતાગીરીનો ચસકોઃ સુરતના પાટીદાર સમાજના બે ભાગ પડ્યાં

સુરતઃ પાટીદાર અનામત આંદોલન મામલો દિવસે દિવસે વેગ પકડતો જાય છે. ત્યારે હવે આંદોલનમાં નેતાગીરી કરવા ઘણા બધા નેતાઓ આવી ગયા છે. સુરત માં આંદોલનની સરુઆત થઇ ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ નામ થી ૫ યુવાનોએ સરુઆત કરી હતી. પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ આંદોલનમાં વધુ યુવાનો જોડાતા ગયા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃ પાટીદાર અનામત આંદોલન મામલો દિવસે દિવસે વેગ પકડતો જાય છે. ત્યારે હવે આંદોલનમાં નેતાગીરી કરવા ઘણા બધા નેતાઓ આવી ગયા છે. સુરત માં આંદોલનની સરુઆત થઇ ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ નામ થી ૫ યુવાનોએ સરુઆત કરી હતી. પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ આંદોલનમાં વધુ યુવાનો જોડાતા ગયા.

juth patidar

હાલ સુરતમાં ૧૭ તારીખે યોજાયેલી રેલી પણ સફળ થઇ ગઈ છે ત્યારે સુરતનાં આંદોલનમાં પણ ૨ ભાગ પડી ગયા છે.  સુરતમાં એક ગ્રુપ હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચાલી રહ્યું  છે ત્યારે હમણાં વળી દિલ્હી રહેતા અને પાટીદાર અનામત આરક્ષણ સમિતિ ચલાવતા અશ્વિન પટેલનું ગ્રુપ પણ સુરતમાં સક્રિય થઇ ગયું છે.

હાલ તો આ આંદોલનમાં બધા જ પાટીદારો નેતા ગીરી કરવા નીકળી ગયા છે ત્યારે સુરતમાં હવે બંને પક્ષ હાલ પોતપોતાની રીતે અનામત માટે પ્રચાર કરી રહી છે. સુરતનાં પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર અલ્પેશ પટેલે તો એવો આક્ષેપ પણ લગાવ્યો છે કે પાટીદાર આરક્ષણ સમિતિ અને અશ્વિન પટેલ કોઈ રાજકીય પક્ષ માટે કામ કરી રહ્યા છે.
First published:

Tags: આક્ષેપ, ગુજરાત, પાટીદાર આંદોલન, વિવાદ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन