સુરતઃ મોબાઈલ ચોરોના આંતકનો video, ક્ષણવારમાં જ યુવકનો મોબાઈલ તફડાવી બાઈક સવાર ફરાર

મોબાઈલ ચોરની સીસીટીવી તસવીર

surat news: સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતા અને સોસાયટીના નાકે બેઠેલા બે યુવાનોને હાથમાંથી બાઇક ઉપર આવેલા ત્રણ જેટલા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે.

  • Share this:
સુરતઃ સીસીટીવીથી (CCTV) ઘેરાયેલા સુરત શહેરમાં (surat city) જ મોબાઈલ સ્નેચિંગનો (santching) આંક દિવસેને દિવસે વધી રહ્યો છે રસ્તે ચાલતા લોકો હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ (Mobile snatching) કરીને લઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી વાળું એક ઘટના સુરતના (surat) ઉતરણ વિસ્તારમાં બનવા પામી છે. જેમાં સોસાયટીના નાકે બેઠેલા યુવાનોના હાથમાં બાઇક ઉપર આવેલ ત્રણ જેટલા ઈસમો મોબાઈલનું સ્નેચિંગ કરી પલવારમાં ફરાર થઈ જાય છે. જોકે મોબાઈલ સ્નેચિંગની આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થતા સોસાયટીના લોકોએ સીસીટીવી (cctv footage) સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) કર્યા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેર સીસીટીવી કેમેરાથી ઘેરાયેલું છે જે સુરતમાં આર્થિક ગુના અને ખાસ કરીને મોબાઇલ સ્નેચિંગ જેવી ઘટનાઓ અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ત્રણ હજાર કરતાં વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.

પણ આ સીસીટીવી કેમેરા વચ્ચે સુરતમાં કરતાં અનેક લોકોના મોબાઈલ ચોરાવાની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતા અને સોસાયટીના નાકે બેઠેલા બે યુવાનોને હાથમાંથી બાઇક ઉપર આવેલા ત્રણ જેટલા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

જોકે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ તથા સોસાયટીના રહીશોએ આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા પણ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે સુરતમાં બાઇક ઉપર આવેલા લોકો રસ્તે ચાલતા હતા સોસાયટીના નાકે બેઠેલા લોકોના મોબાઈલ પ્રકારે સ્નેહન કરીને લઈ જવાની ઘટના દરરોજ કરતાં વધુ બને છે.અને જ્યારે સીસીટીવી ઘેરાયેલું આ છે ત્યારે આવા લોકોને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે પોલીસના કૅમેરા માત્ર આવા ગુનાઓ નથી પકડી શકે તેને લઈને આવવા મોબાઈલ પોલીસના માથાનો દુખાવો બન્યા છે.
Published by:ankit patel
First published: