સુરતઃચોખ્ખા ઘીમાંથી તૈયાર કરાયો 6500કિલોનો મોદી લાડુ

સુરતઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સુરતના કતારગામ વિસ્તારમાં કેસરિયા બ્રિગેડ દ્વારા ૬૫૦૦ કિલોનો વિશાળ 'મોદી લાડુ' ચોખ્ખા ઘીમાંથી તૈયાર કરાયો છે. પીએમ મોદીના કુપોષણ નાબુદી અભિયાનને ધ્યાને રાખી કતારગામના 5 લાખ ઘરો, આંગણવાડી, ઝુપડપટ્ટી અને પ્રાથમિક શાળાઓમાં 10 દિવસ સુધી લાડુનું વિતરણ કરવામાં આવશે.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સુરતના કતારગામ વિસ્તારમાં કેસરિયા બ્રિગેડ દ્વારા ૬૫૦૦ કિલોનો વિશાળ 'મોદી લાડુ' ચોખ્ખા ઘીમાંથી તૈયાર કરાયો છે. પીએમ મોદીના કુપોષણ નાબુદી અભિયાનને ધ્યાને રાખી કતારગામના 5 લાખ ઘરો, આંગણવાડી, ઝુપડપટ્ટી અને પ્રાથમિક શાળાઓમાં 10 દિવસ સુધી લાડુનું વિતરણ કરવામાં આવશે.

6500 કિલોનો મોદી લાડુ બનાવવા 2600 કિલો બેસન, 2200 કિલો ખાંડ, 800 કિલો ચોખ્ખું ઘી, 600 કિલો ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરાયો છે. લાડુ બનાવવામાં માટે રાજસ્થાનના મહારાજને બોલાવવામાં આવ્યા હતા. આ લાડુને બનાવવામાં માટે 1500 માણસોએ 4 દિવસની મહેનત બાદ તૈયાર કર્યો છે. જ્યારે આ લાડુંની પહોળાઈ 10 ફૂટ અને 9 ફૂટની ઉંચાઈ છે.
First published: