Home /News /gujarat /

સુરતઃસાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ

સુરતઃસાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ

સુરતઃસુરતના પાંડેસરા વિસ્તારમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના ઈરાદે ઉડિયાના યુવાન દ્વારા અપહરણ કરાતા ચકચાર મચી છે. નજીકની જાળી જાખરીમાં બાળકીને લઈ જતાં સ્થાનિક લોકો જોઈ ગયા હતા. સ્થાનિક લોકોએ યુવાનને જોઈ જતાં બાળકીને બચાવી યુવાનને પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો. બાળકીને મેડિકલ માટે નવી સિવીલ હોસ્પિટલ લઇ જવાઇ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃસુરતના પાંડેસરા વિસ્તારમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના ઈરાદે ઉડિયાના યુવાન દ્વારા અપહરણ કરાતા ચકચાર મચી છે.
નજીકની જાળી જાખરીમાં બાળકીને લઈ જતાં સ્થાનિક લોકો જોઈ ગયા હતા. સ્થાનિક લોકોએ યુવાનને જોઈ જતાં બાળકીને બચાવી  યુવાનને પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો. બાળકીને મેડિકલ માટે નવી સિવીલ હોસ્પિટલ લઇ જવાઇ હતી.
બાળકી પાંડેસરના જીવનદીપ વિસ્તારમાં રહેતી હતી. પાંડેસરાના લક્ષ્મીનગરમાં રહેતા નરેશ રમણ કરણે ચોકલેટની લાલચ આપી બાળખીને ભોળવી લઇ ગયો હતો.
First published:

Tags: અડપલાં, અપહરણ, ક્રાઇમ, ગુનો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन