Home /News /gujarat /

સુરત જિ.પં.ના પ્રમુખ-ઉ.પ્રમુખ પદે પાટીદાર નક્કી, ભાજપે આપ્યા મેન્ડેડ

સુરતઃ સુરત જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ સુરેશભાઇ જગુભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે લલીતાબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે, ગઇ મોડી રાત્રે ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ સીલબંધ કવરમાં મોકલી આપ્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃ સુરત જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ સુરેશભાઇ જગુભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે લલીતાબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે, ગઇ મોડી રાત્રે ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ સીલબંધ કવરમાં મોકલી આપ્યો હતો.

સુરત જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો છે, જે પૈકી 27 બેઠકો  પર ભાજપ તેમજ 12 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપ દ્વારા સુરત જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ સુરેશભાઇ જગુભાઇ પટેલના નામની જાહેરાત કરી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે લલીતાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, બન્ને હોદ્દેદારોએ આજે ઉમેદવારી નોંધાવી દીધી છે, અને આવતીકાલે સંભવત તેઓ બીન હરીફ ચુંટાયેલા જાહેર કરાશે.
First published:

Tags: ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, જિલ્લા પંચાયત, પાટીદાર, પ્રમુખ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन