Home /News /gujarat /અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે કપડા પહેર્યા વગર ફોટોશૂટ કર્યું, એકલા હોવ ત્યારે જ આ વીડિયો જોઈ લેજો

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે કપડા પહેર્યા વગર ફોટોશૂટ કર્યું, એકલા હોવ ત્યારે જ આ વીડિયો જોઈ લેજો

giorgia andiani

આ વીડિયો આપ જોશો તો સમજી જશો કે, બાથરુમમાં ઊભા રહીને તેને બનાવ્યો છે. જોર્જિયા એંડ્રિયાની આ વીડિયોમાં ફક્ત બ્રા પહેરેલી છે અને બાથરુમમાં એક મિરર સામે ઊભી રહી છે.

    મુંબઈ: અરબાઝ ખાન (Arbaaz Khan) ની ગર્લફ્રેન્ડ, જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)ના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. લગભગ દરરોજ જોર્જિયા પોતાની હ઼ૉટ તસ્વીરો અને વી઼ડિયો પોતાના ફોલોઅર્સ સાથે શેર કરતી રહે છે, પણ આ વખતે જોર્જિયાએ કંઈક એવું કર્યું છે, જે તમે પહેલા ક્યારેય વિચાર્યું પણ ન હોય. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે પોતાનો એક હોટ વીડિયો શેર કર્યો છે, જે અત્યંત પ્રાઈવેટ છે, કારણ કે એક્ટ્રેસે તેને બાથરુમમાં બનાવ્યો છે. તમે પણ જોઈ લો આ વીડિયો...

    અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે એક ઈંસ્ટાગ્રામ પર એક ફોટો અને વીડિયો ડમ્પ પોસ્ટ કર્યો છે, જેની પ્રથમ સ્લાઈડે જ ફેન્સને હોશ ઉડાડી દીધા છે. જોર્જિયા એંડ્રિયાનીએ આ ડમ્પમાં જે વીડિયો છે, એટલે કે ડમ્પની જે શરુઆત છે, તે ખૂબ જ બોલ્ડ કંટેન્ટ છે. આ વીડિયોને જોર્જિયાએ બાથરુમમાં બનાવ્યો છે.




    આ વીડિયો આપ જોશો તો સમજી જશો કે, બાથરુમમાં ઊભા રહીને તેને બનાવ્યો છે. જોર્જિયા એંડ્રિયાની આ વીડિયોમાં ફક્ત બ્રા પહેરેલી છે અને બાથરુમમાં એક મિરર સામે ઊભી રહી છે. નીચે તેણે કદાચ કંઈક નથી પહેર્યું. કેમ કે તેણે પોતાના અંગોને છુપાવવા માટે ખાલી એક ટોવેલ લપેટ્યો છે. પાછળથી જોર્જિયા બાથરુમના બાથટબમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन