VIDEO: સની લિયોન પર જ્યારે તેનાં જ મેનેજરે કર્યો હુમલો, ડરી ગઇ હિરોઇન

News18 Gujarati
Updated: September 5, 2019, 6:17 PM IST
VIDEO: સની લિયોન પર જ્યારે તેનાં જ મેનેજરે કર્યો હુમલો, ડરી ગઇ હિરોઇન
સની લિયોન (Sunny Leone) કોઇ પ્રોજેક્ટનાં વર્કશોપમાં બેઠી હતી ત્યાં તેનો મેનેજર આવે છે અને તેની સાથે ટિખળ કરે છે.

સની લિયોન (Sunny Leone) કોઇ પ્રોજેક્ટનાં વર્કશોપમાં બેઠી હતી ત્યાં તેનો મેનેજર આવે છે અને તેની સાથે ટિખળ કરે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સની લિયોન (Sunny Leone) કોઇ પ્રોજેક્ટનાં વર્કશોપ માટે બેઠી હતી ત્યાં તેના મેનેજરે એના પર પાછળથી હુમલો કર્યો હતો. જોકે આ એક પ્રૅન્ક હતું, પરંતુ એનાથી સની લિયોન ડરી ગઈ હતી. બાદમાં સની લિયોનીએ આ પ્રૅન્કનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. આ વીડિયો શેર કર્યાનાં થોડા સમયમાં જ તે વાયરલ પણ થઈ ગયો હતો.. ઈન્સ્ટાગ્રામ પર શૅર આ વીડિયો અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકો જોઇ ચુકક્યા છે. આ વીડિયોમાં
જોવા મળે છે કે કેવી રીતે એક નકલી લાલ રંગના હાથથી સનીનો મેનેજર તેને ખભે હાથ મુકીને ડરાવે છે.





ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતાની સાથે જ સનીએ લખ્યું છે કે, બધાએ મળીને મારી સાથે પ્રૅન્ક કરવાનો નિર્ણય કર્યો હતો. તે બધા એમા સફળ પણ રહ્યાં. મને ડરાવવા માટે રજની (સની લિયોનીનો મેનેજર)નો ધન્યવાદ. જોકે આનો
બદલો જલદી જ લેવામાં આવશે.



 




View this post on Instagram




 

Prank epic FAIL !! My fake bloody hand was suppose to be scary and shocking! Didn’t end up that way at all!! @thehauterfly


A post shared by Sunny Leone (@sunnyleone) on






આ પહેલાં સનીએ પણ કર્યું હતું પ્રૅન્ક
મેનેજર દ્વારા કરવામાં આવેલાં પ્રૅન્કનાં થોડા સમય પહેલાં જ સનીએ તેની સાથી કલાકારની સાતે આવો જ ફની પ્રૅન્ક કર્યો હતો. સનીએ સાથી પર પાછળથી નકલી હાથ ફેંક્યો હતો, પરંતુ સનીનો પ્રૅન્ક ફેલ થઈ ગયો હતો અને કોઈ ડર્યું જ ન
હતું.
First published: September 5, 2019, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading