Home /News /gujarat /

જામનગરઃ5કરોડના ખર્ચે તૈયાર થયેલા 66કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

જામનગરઃ જામનગરના ઓસ્વાલ સેન્ટર ખાતે ભાજપની કેન્દ્ર સરકાર ને બે વર્ષ પૂર્ણ થયા છે જેને લઇ તેમજ ઉજાલા યોજના ગુજરાતનો પ્રારંભ કરાયો હતો. તેમાં રાજયના મહિલા અને બાલ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી ,મંત્રી તારાચંદ છેડાએ દીપ પ્રાગટ્ય કરી જનમેદનીને સંબોધતા મંત્રી વસુબેન ત્રિવેદીએ ક્રોગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જામનગરઃ જામનગરના ઓસ્વાલ સેન્ટર ખાતે ભાજપની કેન્દ્ર સરકાર ને બે વર્ષ પૂર્ણ થયા છે જેને લઇ તેમજ ઉજાલા યોજના ગુજરાતનો પ્રારંભ કરાયો હતો. તેમાં રાજયના મહિલા અને બાલ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી ,મંત્રી તારાચંદ છેડાએ  દીપ પ્રાગટ્ય કરી જનમેદનીને સંબોધતા  મંત્રી વસુબેન ત્રિવેદીએ ક્રોગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.

તેઓ ગુજરાતની ભાજપ સરકાર વિકાસની રાજનીતિથી કામ કરી છે ત્યારે ક્રોગ્રેસએ પીવાના પાણી,સફાઈ જેવા પ્રશ્નો ઊભા કરીને મનપામાં ખોટી કાગડોળ મચાવી રહી છે. ક્રોગ્રેશ પોતાના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે તેમ કહ્યું હતું. આ સમારભમાં ધારાસભ્ય ચીમનભાઈ શાપરિયા,મેધજીભાઇ ચાવડા, મહાનગરપાલિકા મેયર પ્રતિભાબેન કનખરા કોર્પોરેટરો, ક્લેક્ટર,જિલ્લાવિકાસ અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉજળા ગુજરાત ના ઉપક્રમે  મહાનુભાવો ના હસ્તે વિવિધ સાધન સહાય વિતરણ કરેલ હતું. તો રૂ. પાંચ કરોડ ના ખર્ચે તૈયાર થયેલા 66કેવીનું સબ સ્ટેશનનું મંત્રી વસુબેન ત્રિવેદી ,તારાચંદ છેડા ના હસ્તે લોકાપર્ણ કરાયું હતું
First published:

Tags: કેન્દ્ર સરકાર, જામનગર

આગામી સમાચાર