Home /News /gujarat /

ડીસા વાયબ્રન્ટ હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થી ગુમ

બનાસકાંઠા# બનાસકાંઠાના ડીસામાં વાયબ્રન્ટ હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બન્ને વિદ્યાર્થીઓ ધોરણ 11માં અભ્યાસ કરે છે. ગુમ થયેલા આ બન્ને વિદ્યાર્થીઓ દર્શન કરવાનું કહીંને હોસ્ટેલમાંથી નીકળ્યા હતા. જ્યારે આ વિદ્યાર્થીઓ પરત ન ફરતા ગૃહપતિએ ફરિયાદ નોંધાવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બનાસકાંઠા# બનાસકાંઠાના ડીસામાં વાયબ્રન્ટ હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બન્ને વિદ્યાર્થીઓ ધોરણ 11માં અભ્યાસ કરે છે. ગુમ થયેલા આ બન્ને વિદ્યાર્થીઓ દર્શન કરવાનું કહીંને હોસ્ટેલમાંથી નીકળ્યા હતા. જ્યારે આ વિદ્યાર્થીઓ પરત ન ફરતા ગૃહપતિએ ફરિયાદ નોંધાવી છે.

આ બન્ને વિદ્યાર્થીઓ બનાસકાંઠાના વાવ તાલુકાના અસારાવાસ અને વેજીયાવાસ ગામના રહેવાસી છે. પોલીસે હોસ્ટેલના ગૃહપતિના ફરિયાદના આધારે અપહરણની શંકાની લઇને તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અપહરણ, ગુમ, ડીસા, તપાસ, પોલીસ ફરિયાદ, શંકા, હોસ્ટેલ

આગામી સમાચાર