Home /News /gujarat /

એકેડમીની બારી ખુલી રાખતાં સામેના ઘર માલિકે પથ્થરમારો કર્યો

એકેડમીની બારી ખુલી રાખતાં સામેના ઘર માલિકે પથ્થરમારો કર્યો

જુનાગઢઃ કેશોદના એરોડ્રામ રોડ પર આવેલ એક શૈક્ષણીક સંકુલમા એક શખ્સે પથ્થરમારો કરતા અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીના માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પીટલ લઈ જવાયો હતો.

જુનાગઢઃ કેશોદના એરોડ્રામ રોડ પર આવેલ એક શૈક્ષણીક સંકુલમા એક શખ્સે પથ્થરમારો કરતા અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીના માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પીટલ લઈ જવાયો હતો.

  • Web18
  • Last Updated :
જુનાગઢઃ કેશોદના એરોડ્રામ રોડ પર આવેલ એક શૈક્ષણીક સંકુલમા એક શખ્સે પથ્થરમારો કરતા અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીના માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પીટલ લઈ જવાયો હતો.

જૂનાગઢ જિલ્લાના કેશોદના એરોડ્રામ રોડ પર આવેલ પરીશ્રમ એકેડમી શૈક્ષણીક સંકુલ પાસે રહેતા એક શખ્સે બારી ખુલ્લી રાખવાના મુદ્દે પથ્થર મારો કરતા આઠમા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થી સહીત કરસનભાઈ ડોડીયાને માથાના ભાગે ઈજા થઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ શૈક્ષણીક સંકુલની સામે આ શખ્સનુ ઘર આવેલ હોય અને વિદ્યાર્થીઓ બારી ખુલ્લી રાખે છે તેનો ખાર રાખી આશીષ ગલ નામના શખ્સે પથ્થરમારો કરતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. શૈક્ષણીક સંકુલના સંચાલકો દ્વારા હજી સુધી કોઈ પોલીસ ફરીયાદની કાર્યવાહી કરવામા આવેલ નથી.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ઘાયલ, પથ્થરમારો, વિદ્યાર્થી, વિરોધ, વિવાદ, શિક્ષણ, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन