Home /News /gujarat /

દાંડી વિસ્તારના 33 ગામોમાં કરફ્યૂ જેવો માહોલ,જનજીવન પ્રભાવીત

દાંડી વિસ્તારના 33 ગામોમાં કરફ્યૂ જેવો માહોલ,જનજીવન પ્રભાવીત

નવસારીઃ પાટીદાર અનામત આંદોલનને પગલે આજથી નીકળનારી ઉધી દાંડીયાત્રા મોકુફ રાખવા છતા પણ નવસારી ખાતે ચાપ્તો બંન્દોબસ્ત રાખવામા આવ્યો છે. ખાસ કરીને દાંડી વિસ્તારના 33 ગામોમા કર્ફ્યુ જેવો માહોલ સર્જાતા જનજીવન પ્રભાવીત રહ્યુ હતુ.

  • Web18
  • Last Updated :
નવસારીઃ પાટીદાર અનામત આંદોલનને પગલે આજથી નીકળનારી ઉધી દાંડીયાત્રા મોકુફ રાખવા છતા પણ નવસારી ખાતે ચાપ્તો બંન્દોબસ્ત રાખવામા આવ્યો છે. ખાસ કરીને દાંડી વિસ્તારના 33 ગામોમા કર્ફ્યુ જેવો માહોલ સર્જાતા જનજીવન પ્રભાવીત રહ્યુ હતુ.

dandi1

પાટીદાર અનામત આંદોલનની દાંડી રીવર્સ કૂચ મોકુફ રાખવા છતા પણ પાટીદારોના મીજાજ અને સ્થાનીક લોકોના પ્રતીકારની જાહેરાતની આગાહીને પગળે જિલ્લાભરમા ચુસ્ત બન્દોબસ્ત યથાવત રાખવામા આવ્યો છે. ખાસ કરીને દાંડી હેરીટેજ માર્ગ જ્યાથી રેલી નીકળવાની હતી ત્યા કર્ફ્યુ જેવો માહોલ છે રીક્ષા અને બસ સહીત ખાનગી વાહન વ્યવહાર પણ બંધ કરાવાતા કાંઠા વિસ્તારના અનેક ગામોમા જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેને લઈને સ્થાનીક આગેવાનોએ કલેક્ટર અને પોલીસ  અધીકારીને બંદોબસ્ત હળવો કરવા અપીલ કરી છે.

જ્યારે બીજી તરફ આ અંગે નવસારી જિલ્લા પોલીસ અધીક્ષક એમ.એસ.ભરડાએ મોડી સાંજે સમીક્ષા કર્યા બાદ નીર્ણય લેવાનુ કહ્યુ હતુ.

નવસારીના દાંડી ખાતેથી પાટીદાર અનામત રીવર્સ રેલી મંગળવાર સુધી મોકુફ રહી છે ત્યારે જો મંગળવાર સુધી આવો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવે તો રોજીદી મજુરી ઉપર જીવન જીવનારા લોકોની હાલત કફોડી બનસે જ્યારે નોકરીયાત લોકોને પણ હાલાકી નો સામનો કરવો પડશે.
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, હાલાકી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन