Home /News /gujarat /

સરદારના સ્ટેચ્યુ યુનિટીના કામ પર બ્રેક,700કામદારો હડતાળ પર

સરદારના સ્ટેચ્યુ યુનિટીના કામ પર બ્રેક,700કામદારો હડતાળ પર

નર્મદાઃ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નાં કામકાજ પર આજે બ્રેક લાગી ગઈ છે. 700 જેટલા કામદારોએ વિવિધ માંગોને લઈને હડતાલ પાડતા કામકાજ બંધ થઇ ગયું છે.

  • News18
  • Last Updated :
નર્મદાઃ પ્રધાન મંત્રી  નરેન્દ્ર  મોદીના સ્વપ્ન એવા વિશ્વની  સૌથી મોટી સરદાર પટેલની   પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી   નાં  કામકાજ પર  આજે બ્રેક   લાગી  ગઈ છે. 700 જેટલા  કામદારોએ  વિવિધ માંગોને લઈને હડતાલ પાડતા કામકાજ બંધ થઇ ગયું છે.

stechyu hadtal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્ન સમાન સરદાર વલ્લભ  પટેલની 182 મીટર ઉંચી  પ્રતિમાનું  કામકાજ એલ.એન્ડ ટી દ્રારા થઇ રહ્યું રહ્યું છે.દરમ્યાન છેલ્લા અઠવાડિયાથી સ્થાનિક કામદારોને છુટા કરીને ગુજરાત બહાર નાં કામદારોને  લેવામાં આવતા જ  એલ.એન્ડ ટી કંપની અને કામદારો વચ્ચે વિવાદ વિવાદ થતા આજે સવારથી જ 700 જેટલા કામદારોએ હડતાલ પાડતા સ્ટેચ્યુ ઓફ યુનિટી  કામકાજ બંધ થઇ ગયું છે.

અને કામદારો ની  એક જ માંગ છે કે  કામદારો ની ભરતી ને પ્રાથમિકતા આપવામાં આવે તો આવે  તેવી માંગ છે. આ સાથે 18 જેટલા સબ કોન્ટ્રાકટરો છે જેઓ દ્વારા હાલ વિવિધ કામગીરી ચાલે છે ત્યારે સુ આ અંગે કામગીરી ની ગુણવત્તા જળવાશે ખરી? આજે બીજીવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને અગાઉ પણ 6 દિવસ કામ બંધ રહ્યું હતું અને આજે તો સંપૂર્ણ બંધ છે.

કંપનીને જે ટાર્ગેટ સમયમર્યાદામાં પૂરો કરવાનો છે તો સુ આ 4 વર્ષમાં પૂર્ણ થશે ખરું કે પછી કંપની અન્ય કંપનીઓ ની જેમ પેનલ્ટી માટે આ જાણી  જોઇને  કર્મચારીઓ ને છુટા કરી વિવાદ ઉભો કરી રહ્યા છે જે એક તપાસ નો વિસય બન્યો છે.
First published:

Tags: કામદારો, કેન્દ્ર સરકાર, ગુજરાત, નરેન્દ્ર મોદી, વિવાદ, હડતાળ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन