Home /News /gujarat /

સફેદ કપડા પહેરી પાટીદારોએ રાજ્ય સરકારનો ખરખરો કર્યો

જામ જોધપુરઃ લાલપુરમાં આજે પાટીદાર સેવાદળ દ્વારા ગુજરાત સરકારનો એક નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટો સખીયામાં પાટીદાર ભાઈઓ એ સફેદ કપડા અને ફારિયાઓ સાથે હાજર રહી ગુજરાતની ભાજપ સરકારનો ખરખરો કરી અનામતની માગણી વધુ મજબુત કરી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
જામ જોધપુરઃ લાલપુરમાં આજે પાટીદાર સેવાદળ દ્વારા ગુજરાત સરકારનો એક નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટો સખીયામાં પાટીદાર ભાઈઓ એ સફેદ કપડા અને ફારિયાઓ સાથે હાજર રહી ગુજરાતની ભાજપ સરકારનો ખરખરો કરી અનામતની માગણી વધુ મજબુત કરી હતી.

lalpur
આ રેલીમાં પાટીદાર સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. લાલપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે સેન્સ લેવા માટે આવેલા નિરીક્ષકોનો થાળીઓ વગાડી ઘેરાવો પણ કર્યો હતો. મહિલાઓને અટકાવાનો પોલીસનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મહિલાઓએ પોલીસ ના વિરોધ છતા પણ નિરીક્ષકો પાસે  હોલમાં પ્રવેશી હોબાળો મચાવ્યો હતો.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, ટેકનોલોજી, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन