મિશન મંગલમ યોજનાના કર્મચારીઓના પડતર માંગણીને લઇ દેખાવો

News18 Gujarati | Web18
Updated: June 20, 2015, 2:06 PM IST
મિશન મંગલમ યોજનાના કર્મચારીઓના પડતર માંગણીને લઇ દેખાવો
ગાંધીનગરઃરાજ્ય સરકારની મિશન મંગલમ યોજનામાં કામ કરતા 2000 થી વધુ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને આજે ગાંધીનગર ખાતે દેખાવો કર્યા હતા. સાથે જ તેઓ મુ્ખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પણ આવેદનપત્ર પણ આપશે.

  • Web18
  • Last Updated: June 20, 2015, 2:06 PM IST
  • Share this:
ગાંધીનગરઃરાજ્ય સરકારની મિશન મંગલમ યોજનામાં કામ કરતા 2000 થી વધુ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને આજે ગાંધીનગર ખાતે દેખાવો કર્યા હતા. સાથે જ તેઓ મુ્ખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પણ આવેદનપત્ર પણ આપશે.

કર્મચારીઓની મુખ્યમાંગણી પગારવધારા અને પીએફ ને લઇને છે. રાજ્ય સરકાર હસ્તક લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્રારા કર્મચારીઓને વગર કારણે છૂટા કરવામાં આવ્યા છે અને સાથે જ 4 વર્ષથી તેમના પગાર વધારા સહિતના પ્રશ્નોને અવગણવામાં આવ્યા છે.

કર્મચારીઓ દ્રારા પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળની પણ ચીમકી આપવામાં આવી હતી. રાજ્યમાં મહિલા મુખ્યપ્રધાન છે તેવા સમયે મિશન મંગલમમાં કામ કરતી મહિલાઓની સમસ્યા દૂર કરવા માટે મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે.
First published: June 20, 2015, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading