Home /News /gujarat /ધો.10માં ગણિતે પરીક્ષાર્થીઓને રડાવ્યા, સૌથી ઓછું 55.05 ટકા પરિણામ
ધો.10માં ગણિતે પરીક્ષાર્થીઓને રડાવ્યા, સૌથી ઓછું 55.05 ટકા પરિણામ
ગુજરાતીઓ આમ તો વેપાર ધંધામાં પાવરધા કહેવાય છે પરંતુ ધો.10ના ગણિતમાં ગુજ્જુ વિદ્યાર્થીઓ આ વર્ષે નબળા પડ્યા છે. ગણિતે વિદ્યાર્થીઓને રીતસરના રડાવ્યા જેવો માહોલ છે. તમામ વિષયોમાં સૌથી ઓછું પરિણામ ગણિતનું 55.05 ટકા નોંધાયું છે.
ગુજરાતીઓ આમ તો વેપાર ધંધામાં પાવરધા કહેવાય છે પરંતુ ધો.10ના ગણિતમાં ગુજ્જુ વિદ્યાર્થીઓ આ વર્ષે નબળા પડ્યા છે. ગણિતે વિદ્યાર્થીઓને રીતસરના રડાવ્યા જેવો માહોલ છે. તમામ વિષયોમાં સૌથી ઓછું પરિણામ ગણિતનું 55.05 ટકા નોંધાયું છે.
અમદાવાદ # ગુજરાતીઓ આમ તો વેપાર ધંધામાં પાવરધા કહેવાય છે પરંતુ ધો.10ના ગણિતમાં ગુજ્જુ વિદ્યાર્થીઓ આ વર્ષે નબળા પડ્યા છે. ગણિતે વિદ્યાર્થીઓને રીતસરના રડાવ્યા જેવો માહોલ છે. તમામ વિષયોમાં સૌથી ઓછું પરિણામ ગણિતનું 55.05 ટકા નોંધાયું છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષામાં ગણિતનું પેપર અઘરૂ આવતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. પરંતુ આજે જે રીતે પરિણામ આવ્યું છે એ જોતાં વિદ્યાર્થીઓ, વાલીઓ નિરાશ થયા છે. વિવિધ 20 વિષયોમાં સૌથી ઓછું પરિણામ ગણિતનું આવ્યું છે. જ્યારે ઓરીયા અને તેલુગુ ભાષાનું 100 ટકા પરિણામ નોંધાયું છે.
ગણિત ઉપરાંત અન્ય મુખ્ય વિષયો સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ અંગ્રેજીનું પરિણામ પણ 60 ટકાની નીચે આવ્યું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પરિણામ 56.12 ટકા તો અંગ્રેજીનું પરિણામ 59.14 ટકા નોંધાયું છે. જ્યારે સોશિયલ સાયન્સનું પરિણામ 78.12 ટકા નોંધાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર