Home /News /gujarat /

ચાંદખેડામાં ગુણોત્સવમાં છબરડો બહાર આવ્યો,અંગ્રેજી શાળામાં ગુજરાતી પ્રશ્નપત્ર

અમદાવાદઃરાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની ભણતર ક્ષમતાને ચકાસવા અને શીક્ષમનું સ્તર સુધારવા ગુણોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ કરાયો છે. ત્યારે ચાંદખેડામાં ગુણોત્સવમાં છબરડો બહાર આવ્યો છે. લીટલ સ્ટાર ઈન્ટરનેશનલ સ્કુલમાઅંગ્રેજી માધ્યમ શાળામાં ગુજરાતી પ્રશ્ન પત્ર પહોંચતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃરાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની ભણતર ક્ષમતાને ચકાસવા અને શીક્ષમનું સ્તર સુધારવા ગુણોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ કરાયો છે. ત્યારે ચાંદખેડામાં ગુણોત્સવમાં છબરડો બહાર આવ્યો છે. લીટલ સ્ટાર ઈન્ટરનેશનલ સ્કુલમાઅંગ્રેજી માધ્યમ શાળામાં ગુજરાતી પ્રશ્ન પત્ર પહોંચતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા.

પ્રતિકાત્મક તસવીર
First published:

Tags: અભ્યાસ, અમદાવાદ, ગુણોત્સવ, બાળકો, વિદ્યાર્થી, વિવાદ, સ્કુલ

આગામી સમાચાર