સ્પર્મ અંગેની એવી માહિતી જે તમે નહીં જ જાણતા હોવ!

News18 Gujarati
Updated: March 29, 2018, 5:17 PM IST
સ્પર્મ અંગેની એવી માહિતી જે તમે નહીં જ જાણતા હોવ!
વિટામીન સી વધુમાં પિતા બનવા માગતા પુરુષોએ વિટામીન ‘સી’વાળો ખોરાક વધુ ખાવો જોઇએ. સાથે જ મગ, ચણા, રાજમા જેવા કઠોળ અને ઓછી ફેટવાળું દૂધ આહારમાં લેવું જોઇએ. સામાન્ય દોડવા ચાલવાની 30 મિનિટ જેવી કસરત કરવાથી પણ શરીર સ્વસ્થ બને છે. અને લાભ થાય છે. વળી બ્રોકલી અને ડાર્ક ચોકલેટનો પણ તમે તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.

ઇજેકુલેશન બાદ સ્પર્મ્સ 28 મીલી પ્રતિ કલાકની ઝડપે બહાર આવે છે

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કહેવાય છે ને કે પુરૂષોનું સ્પર્મ ખુબજ ઝડપથી સ્ત્રીની યોનીમાં સફર કરે છે. પણ તમે જાણો છો કે તેની સ્પિડ શું હોય છે. જી હાં હાલમાં જ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ઇજેકુલેશન બાદ સ્પર્મ્સ 28 મીલી પ્રતિ કલાકની ઝડપે બહાર આવે છે.

બોલ્ટની સ્પિડે ટ્રાવેલ કરે છે સ્પર્મ
આ સ્પિડ દુનિયાનાં સૌથી ઝડપી દોડનારા ઉસૈન બોલ્ટની સ્પિડ જેટલું છે. બોલ્ટ 100 મીટર ડેશમાં જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સ્પર્મની આ સ્પિડ તેની બરાબર છે.

સ્પર્મથી પણ મળે છે DNAની જાણકારી
આ ઉપરાંત એક મહત્વની જાણકારી એ છે કે પુરૂષનાં સ્પર્મ 37.5 MB મેલ DNAની ઇન્ફર્મેશન મળી જાય છે. જે સંબધની ઓળખ માટે પુરતા છે.

સેફ સેક્સ છે જરૂરી
જ્યારે પણ સેફ સેક્સ અંગે માહિતી આપવામાં આવે ત્યારે કોન્ડોમનો ઉપયોગને ખાસ કરવો તેમ જણાવવામાં આવે છે. તેની પાછળનું પણ એક કારણ છે સ્પર્મની
ટ્રાવેલિંગ સ્પિડ. તેથી જ જ્યારે ભવિષ્યમાં તમે પ્રોટેક્શન વગર સેક્સ માણવા વિશે વિચારતા હોવ તો આવું ન કરતાં. અને સેફ સેક્સને જ પ્રાધાન્ય આપજો.
First published: March 29, 2018, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading