અમદાવાદઃપાટીદાર અનામત આદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના પિતરાઇ ભાઇ રવિ રૂ.30 લાખ સ્વિકારે છે જેનું સ્ટિંગ ઓપરેશન કરી જાહેર કરાયું છે. ત્યારે આ મામલે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,આ સમાજના હિત માટેનું આંદોલન છે તેને તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે.હાર્દિકે વધુમાં કહ્યું કે, ફંડ માટે નાણાં એકત્રિત કરાયા હતા.આ રાજકીય પાર્ટી નથી.'આંદોલન દરમિયાન નાના મોટા વિરોધ થાય તેનો સામનો કરવો પડે છે. આંદોલનમાં થયેલા મતભેદો દૂર કરવાના છે.

નોધનીય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલથી અલગ થયેલા કેટલાક ઉદ્યોગપતિઓએ એક સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું છે. આ સ્ટિંગમાં હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇ રૂ.30લાખ લેતો દેખાય છે. સ્ટિંગ ઓપરેશનમાં પૈસા લેતા દેખાતો હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇનું નામ રવિ પટેલ છે. મહેશ સવાણી અને મુકેશ પટેલે આ સ્ટિંગ જાહેર કર્યું છે. મુકેશ પટેલનો દાવો છે કે હાર્દિક પટેલે બ્લેકમેઇલ કરી બંને પાસેથી રૂપિયા પડાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર