Home /News /gujarat /

સ્ટિંગ ઓપરેશનમાં ફસાયો હાર્દિકનો પિતરાઇ,30લાખ રૂપિયા લેતો કેમેરામાં થયો કેદ

સુરતઃપાટીદાર નેતા હાર્દિક પટેલથી અલગ થયેલા કેટલાક ઉદ્યોગપતિઓએ એક સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું છે. આ સ્ટિંગમાં હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇ રૂ.30લાખ લેતો દેખાય છે. સ્ટિંગ ઓપરેશનમાં પૈસા લેતા દેખાતો હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇનું નામ રવિ પટેલ છે. મહેશ સવાણી અને મુકેશ પટેલે આ સ્ટિંગ જાહેર કર્યું છે. મુકેશ પટેલનો દાવો છે કે હાર્દિક પટેલે બ્લેકમેઇલ કરી બંને પાસેથી રૂપિયા પડાવ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતઃપાટીદાર નેતા હાર્દિક પટેલથી અલગ થયેલા કેટલાક ઉદ્યોગપતિઓએ એક સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું છે. આ સ્ટિંગમાં હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇ રૂ.30લાખ લેતો દેખાય છે. સ્ટિંગ ઓપરેશનમાં પૈસા લેતા દેખાતો હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇનું નામ રવિ પટેલ છે. મહેશ સવાણી અને મુકેશ પટેલે આ સ્ટિંગ જાહેર કર્યું છે. મુકેશ પટેલનો દાવો છે કે હાર્દિક પટેલે બ્લેકમેઇલ કરી બંને પાસેથી રૂપિયા પડાવ્યા છે.

સુરતમા ભાજપના નવા નિમાયેલ નેતાઓનો સુરત પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા સન્માન કાર્યકમના આયોજન બાદ પાસ સમિતિ  સામાને આવી ગઈ છે. તેવામાં પાટીદાર આંદોલન મધ્યસ્થી કરનાર મુકેશ પટેલ,મહેશ સવાણી આ કાર્યકમ કરી રહ્યા છે તેવામાં હાર્દિક દ્વારા અનેક આક્ષેપો સામે આ સુરતના ઉધોગકાર પાસે આંદોલન સમયે રૂપિયા લેતો વિડીયો આ ઉદ્યોગકારે જાહેર કરતા પાસમાં હડકમ મચી જવા પામિયો છે આ રૂપિયા પાસના કન્વીનર હાર્દિક પટેલનો પિતરાઈ ભાઈ રવિ સુરતના ઉધોગકાર મુકેશ પટેલ પાસેથી લેતા દેખાઈ છે. ત્યારે આ મામલે ઉદ્યોગપતિ વધુ ખુલાસા કર્યા હતા. પાટીદાર આંદોલન સમિતિના તેના જ પુર્વ સાથીદારોએ આ ઘટનાને શરમજનક ગણાવી હતી.

First published:

Tags: પાટીદાર આંદોલન, સ્ટિંગ ઓપરેશન, હાર્દિક પટેલ

આગામી સમાચાર