Home /News /gujarat /

વ્યારાઃમીઠી નીદર માણતી પત્નીની કરપીણ હત્યા કરી પતિ પણ લટકી ગયોઃજાણો શું છે કારણ

તાપીઃ તાપી જિલ્લામાં આજે ફરી સબંધોની હત્યા પ્રકાશમાં આવી છે,જિલ્લાના વ્યારા તાલુકાના કાળાવ્યારા ગામે શુક્રવારે મોડી રાત્રી દરમ્યાન ઘર કંકાશને કારણે પતિએ પોતાની પત્નીને ગળા ના ભાગે કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
તાપીઃ તાપી જિલ્લામાં આજે ફરી સબંધોની હત્યા પ્રકાશમાં આવી છે,જિલ્લાના વ્યારા તાલુકાના કાળાવ્યારા ગામે શુક્રવારે મોડી રાત્રી દરમ્યાન ઘર કંકાશને કારણે પતિએ પોતાની પત્નીને ગળા ના ભાગે કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

વ્યારા તાલુકા ના કાળાવ્યારા ગામે નિશાળ ફળિયા માં રહેતા સુનિલ ચૌધરી નામ નો ઈસમ  મજૂરી કરી પોતાના પરિવાર  ગુજરાન ચલાવતો હતો.પરંતુ શુક્રવારે પત્ની નંદુબેન સાથે પારિવારિક ઝગડો થતા પતિ સુનિલ ચૌધરીએ પત્ની રાત્રી દરમ્યાન નિંદ્રામાં હતી ત્યારે ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. બાદ માં પોતે પણ પસ્તાવો અનુભવતા ઘર માંજ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના ની જાણ કાકરાપાર  પોલીસ ને થતા એફએસએલ બોલાવી આસપાસ ના લોકો ના નિવેદનો લઇ તપાસ શરૂ કરી છે.કાકરાપાર પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

First published:

Tags: ક્રાઇમ, ગુનો, ઘરકંકાસ, પત્નીની હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन