Home /News /gujarat /

CCTVમાં ભેદ ખુલ્યો!,દગાબાજ મિત્રોએ મજાકની આડમાં કર્યુ મર્ડર!

CCTVમાં ભેદ ખુલ્યો!,દગાબાજ મિત્રોએ મજાકની આડમાં કર્યુ મર્ડર!

વાપીઃ વાપીમાં ઇદના દિવસે મિત્ર વચ્ચે મજાક મજાકમાં તમાચો મારતા થયેલા મોત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.પોલીસે પણ મિત્રોના નિવેદનને આધારે એક જ આરોપીની ધરપકડ કરી હતી.ત્યારે સીસીટીવીએ દગાબાઝ મિત્રોનું જુઠાણું ની પોલ ખોલી નાખી છેઅને હવે અંતે આ મર્ડર મિસ્ટ્રી એ યુ ટર્ન લીધો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

વાપીઃ વાપીમાં ઇદના દિવસે મિત્ર વચ્ચે મજાક મજાકમાં તમાચો મારતા થયેલા મોત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.પોલીસે પણ  મિત્રોના નિવેદનને  આધારે એક જ આરોપીની ધરપકડ કરી હતી.ત્યારે  સીસીટીવીએ  દગાબાઝ મિત્રોનું  જુઠાણું ની પોલ  ખોલી નાખી છેઅને  હવે અંતે આ મર્ડર મિસ્ટ્રી એ  યુ ટર્ન લીધો છે.
વાપીના ગીતા નગરમાં રહેતા તોફીક તેના મિત્રો સાથે બુટ ખરીદવા ગયો હતો અને ત્યાં મજાક મજાકમાં ટપલી દાવ થતા તોફીકને તેના મિત્ર શાનાવાઝ એ તમાચો મારતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું.જે નિવેદન તોફીક ના મિત્ર શાનાવાઝ એ આપ્યું હતું. જોકે આ ઘટના આસાનીથી ગળે ઉતરે એમ ન હતી અને તેમાં પણ તોફીક ના પરિવારજનો પોલીસ પાસે યોગ્ય તપાસની માંગ કરતા હતા.જોકે પોલીસ તપાસ કરે એ પહેલા જ તોફીકના પરિવારજનો સી.સી.ટી.વી ફૂટેજ શોધી લાવ્યા છે.જેમાં તોફીકને બાઈક ઉપર બેસાડીને લાવીને ૩ યુવાનો ઢોર મારી રહ્યા છે.આથી તેઓ એ તૌફીક ની પ્રિ પ્લાન્ડ હત્યા થઈ હોવાનો સનસનીખેજ આક્ષેપ પરિવારે કર્યો હતો.જોકે હવે  સી સી ટીવીના ફૂટેજ  પરિવારને મળતા હત્યાનો કોયડો ઉકેલાઈ ગયો છે અને તૌફીકનું મિત્રો સાથે મજાક મજાક મા મોત નહી પરંતુ દગાબા જ મિત્રો એ જ મજાકની આડમા મર્ડર કર્યુ હોય તેમ લાગી રહ્યું છે.

સી સી ટીવી મળી જતા  હવે  પરિવાર ને આશાનું કિરણ જાગ્યું છે કે તોફીક ના હત્યારા હવે પોલીસ સકંજામાં આવશે.પૂર્વ કાવતરું ઘડીને તોફીકને માર મારનાર તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.

First published:

Tags: ક્રાઇમ, તોફીક હત્યા, મજાકમાં હત્યા, વાપી, હત્યારા મિત્રો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन