સુરતથી ગેરકાયદે મુંબઇ લઇ જવાતો રૂ.45લાખનો ગુટખાનો જથ્થો જપ્ત

News18 Gujarati | Pradesh18
Updated: October 11, 2016, 4:47 PM IST
સુરતથી ગેરકાયદે મુંબઇ લઇ જવાતો રૂ.45લાખનો ગુટખાનો જથ્થો જપ્ત
વાપીઃ ગુજરાતમાં ગુટખા બંધી લઇને કડક કાયદા ઓં અમલમાં હોવા છતાં વારંવાર અનેક સ્થળે ગેરકાયદેસર ગુટખા અને તમાકુ ના જથાઓ મળી આવે છે.તો ફરી વાર મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ગુટખા ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પેટ્રોલિંગ દરમિયાન ભીલાડ પોલીસે લાખો રૂપિયાની ગેરકાયદેસર ગુટખા કૌભાંડ ઝડપાયું છે.ભીલાડ પોલીસે ગેરકાયદેસર ૪૫ લાખના ગુટખા સાથે એક આરોપીની ટેમ્પા સાથે ધરપકડ કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: October 11, 2016, 4:47 PM IST
  • Share this:

વાપીઃ ગુજરાતમાં ગુટખા બંધી  લઇને કડક કાયદા ઓં અમલમાં હોવા છતાં વારંવાર અનેક સ્થળે ગેરકાયદેસર ગુટખા અને તમાકુ ના જથાઓ મળી આવે છે.તો  ફરી વાર મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ગુટખા ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પેટ્રોલિંગ દરમિયાન ભીલાડ પોલીસે  લાખો  રૂપિયાની  ગેરકાયદેસર ગુટખા  કૌભાંડ ઝડપાયું  છે.ભીલાડ પોલીસે ગેરકાયદેસર   ૪૫ લાખના ગુટખા સાથે એક આરોપીની  ટેમ્પા  સાથે  ધરપકડ કરવામાં આવી  છે.

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ગુટખાનું ગેરકાયદેસર ઘુસાડવાનું વ્યસ્તીત નેટવર્ક ચાલી રહ્યું છે.ત્યારે આવાજ એક કાનશીલો કારોબાર સામે આવ્યો છે.ગુજરાતના પ્રવેશ દ્વાર ઉપર આવેલા ભીલાડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રક ને ઉભી રાખીને તેની ઝડતી લીધી હતી.ઝડતી લેતા પોલીસને અંદરથી ગુટખાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.જોકે આ ગુટખાના કોઈ પણ બીલ કે પરમીટ ન હોવાથી પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને ગુટખા સીઝ કર્યો છે.તેમાંથી ૪૫.૬૧ લાખની કિમતનો ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.જે બીલ વગરના હોઈ એક ઇસમની અટક કરી છે અને ટ્રક સાથે ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં આ ગુટખાનો જથ્થો સુરતના કીમથી ભરીને મુંબઈ તરફ લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે.આરોપી ચાલક એ વાતથી અજાણ છે કે આ માલ કોને પોહાચાડવાનો હતો.જોકે વેચનાર અને ખરીદનારની પુરતી માહિતી મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. 
First published: October 11, 2016, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading