Home /News /gujarat /દક્ષિણ ગુજરાતમાં મચાવ્યો હતો તરખાટ, ભાડેથી કાર લઈ બારોબાર વેચી દેતી હતી આ ગેંગ
દક્ષિણ ગુજરાતમાં મચાવ્યો હતો તરખાટ, ભાડેથી કાર લઈ બારોબાર વેચી દેતી હતી આ ગેંગ
નવસારી : નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે ભાડેથી કાર લઈ તેને બારોબાર વેચી મારી માલીક સાથે છેતરપીંડી કરીતી હતી , નવસારી સહીત દક્ષિણ ગુજરાતમા ભાડેથી કાર આપનારા માટે માથાનો દુખાવો બની ગઇ હતી.

નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાડેકાર લઈ તેને વેચી મારવાની ફરીયાદ અંગે તપાસ હાથ ધરવામા આવી હતી જેમા મોટી સફળતા મળી છે.જેમા નવસારી અને સુરતમા કારભાડેથી લીધા બાદ તેને કોઇ પણ દસ્તાવેજી પુરાવા વગર અન્ય વેપારીને વેચી મારવાનુ કામ કરતી હોય એવી ગેંગ મળી આવી છે. ચોકાવનારી વાત એ છે કે પોલીસને મળેલ આ સફળતાની કડીમા આ કામોનો મુખ્ય સુત્રધાર અન્ય કોઇ નહી પણ ફરીયાદી પોતે હોવાનુ બહાર આવ્યુ છે.
તારીખ 10 ઓક્ટોબરના રોજ ફરીયાદી ધર્મેશ પટેલે પોતે જલાલપોર પોલીસમા નવસારીના વિજલપોર ખાતે રહેતા સંજય બાગલે નામના ઇસમ સામે ફરીયાદ કરી હતી.જેમા પોલીસ દ્વારા સૌ પ્રથમ સંજય બાગલેની ધરપકડ કરવામા આવી હતી અને 6 કારનો પણ કબ્જે કરી આખરે મુખ્ય સુત્રધાર એવા નવસારીના ફરીયાદી ધર્મેશ પટેલની પણ ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાસ કરવામા આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર