Home /News /gujarat /ઉધના રેલવે સ્ટેશન પર દલિતોએ ટ્રેન રોકી ,લીમડી-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ

ઉધના રેલવે સ્ટેશન પર દલિતોએ ટ્રેન રોકી ,લીમડી-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ

અમદાવાદ, સુરતઃઉનામાં દલિત પરિવાર પર ગૌરક્ષકોના નામે કરાયેલા અત્યાચારના પડઘા રાજ્યભરમાં પડ્યા છે ત્યારે આજે ત્રીજા દિવસે પણ ગુજરાતમાં હિંસક બનાવો બન્યા છે. આજે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દલિત સમાજ દ્વારા હલ્લાબોલ કરાયો હતો અને રેલવે ટ્રેક પર સૂઈ જઈ સૂત્રોચ્ચાર કરાયા હતા.તેમજ આરોપીઓને ફાંસી આપવાની માગ કરાઇ હતી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ, સુરતઃઉનામાં દલિત પરિવાર પર ગૌરક્ષકોના નામે કરાયેલા અત્યાચારના પડઘા રાજ્યભરમાં પડ્યા છે ત્યારે આજે ત્રીજા દિવસે પણ ગુજરાતમાં હિંસક બનાવો બન્યા છે. આજે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દલિત સમાજ દ્વારા હલ્લાબોલ કરાયો હતો અને રેલવે ટ્રેક પર સૂઈ જઈ સૂત્રોચ્ચાર કરાયા હતા.તેમજ આરોપીઓને ફાંસી આપવાની માગ કરાઇ હતી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

sur reli

ઉધના રેલવે સ્ટેશન પર દલિતોએ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન અટકાવી હતી.ટ્રેન પર ચઢી જઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ટ્રેક પર સૂઈ જઈ ટ્રેન અટકાવી હતી.

ઉનામાં દલિતો પર અત્યાચાર મામલે બીજી તરફ આજે લીંબડીમાં નીકળેલી રેલી હાઇવે પર ધસી આવી હતી. અને રાજકોટ-અમદાવાદ રૂટની બસ પર પથ્થરમારો કરાયો હતો.લિંબડીમાં બસ સ્ટેન્ડ રોડ પર કેબિનોમાં તોડફોડ કરાઈ હતી. ત્યારબાદ લીમડી-અમદાવાદ હાઈવે  પર થોડા સમય માટે ચક્કાજામ કરાયો હતો.
First published:

Tags: ઊના દલિત અત્યાચાર, ઊના દલિતકાંડ, દલિત અત્યાચાર પડઘા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन