Home /News /gujarat /

શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?:સુરતમાં લાગ્યા પોસ્ટર

શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?:સુરતમાં લાગ્યા પોસ્ટર

સુરતઃ સુરતમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે..સુરત ના કાપોદ્રા વિસ્તારમાં જાહેર માર્ગ પર પોસ્ટર લાગ્યા છે જેમાં કેજરીવાલને સાત સવાલો પુછવામાં આવ્યા છે.

સુરતઃ સુરતમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે..સુરત ના કાપોદ્રા વિસ્તારમાં જાહેર માર્ગ પર પોસ્ટર લાગ્યા છે જેમાં કેજરીવાલને સાત સવાલો પુછવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :

સુરતઃ સુરતમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે..સુરત ના કાપોદ્રા વિસ્તારમાં જાહેર માર્ગ પર પોસ્ટર લાગ્યા છે જેમાં કેજરીવાલને સાત સવાલો પુછવામાં આવ્યા છે.


kejrival virodh surat1


અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.આગામી 16 મી ઓક્ટોબરે કેજરીવાલની સુરતમાં જાહેર સભા છે. પોસ્ટરમાં કેજરીવાલને પૂછવામાં  આવેલ સાત સવાલમાં એક એ પણ છે કે શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?.


શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે?.આંદોલનમાં પાટીદારો શાહિદ થયા ત્યારે ક્યાં ગયા હતા કેજરીવાલ?.દિલ્લીમાં શીલા દીક્ષિતને જેલ મોકલવાની વાત કરી સરકારમાં આવ્યા છો તો શા માટે કામગીરી ના કરી???.આપ અને મોદીજીની કોઈ સેટિંગથી જ પાટીદારોના ભાગલા પાડવા આવી રહયા છે કેજરીવાલ? જેવા સાત સવાલો સાથે કેજરીવાલ વિરુદ્ધ સુરતમાં પોસ્ટરો લાગતા રાજકારણ કરમાયું છે.

First published:

Tags: આમ આદમી પાર્ટી, કેજરીવાલ, ગુજરાત, પોસ્ટર વોર, રાજકારણ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन