Home /News /gujarat /

સુરતઃદુકાન બહાર બેસવાની ના કહેતા જવેલર્સ પર હુમલો,ઘટના CCTVમાં કેદ

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં એક જવેલર્સ ને દુકાન બહાર બેસતા યુવાનોને ઠપકો આપવો ભારે પડ્યો છે. યુવકે જવેલર્સના માલિક ને મારમારી પોતાની ગુંડાગર્દી બતાવી હતી. આ સમગ્ર ઘટના દુકાના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને બાલાજી જવેલર્સ નામની દુકાન ધરાવતા રાકેશ સોનીને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં એક જવેલર્સ ને દુકાન બહાર બેસતા યુવાનોને ઠપકો આપવો ભારે પડ્યો છે. યુવકે જવેલર્સના માલિક ને મારમારી પોતાની ગુંડાગર્દી બતાવી હતી. આ સમગ્ર ઘટના દુકાના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને બાલાજી જવેલર્સ નામની દુકાન ધરાવતા રાકેશ સોનીને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.

તેમની દુકાન બહાર અડિગો જમાવી બેસી રહેતા યુવાનોએ તેમના પર હુમલો કર્યો છે.ગ્રાહકો સાથે ગમેતેમ વર્તન કરવા મામલે દુકાન દાર રાકેશભાઈએ આ મામલે ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી આ યુવાન પહેલા સાંજે 5 વાગે આવીને ઝગડો કરી ગયો હતો અને દુકાન બંધ કર્તાની સાથે આવીને ઝગડો શરુ કરી પોતાની પાસે રહેલ કાચનો ગ્લાસ આ જવેલર્સની દુકાનના મલિકને મારી ગંભીર ઇજા કરી હતી. જોકે આ સમગ્ર ઘટના જવેલર્સની દુકાન માં અને બહાર લાગેલ કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
જોકે આ મામલે મોડી રાત્રે આ જવેલર્સની દુકાનના માલિકે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે માત્ર અરજી લઈને સીસી ટીવી મેળવી તપાસ હાથ ધરી છે. અને આ મામલે તાપસ બાદ લૂંટની ઘટના દાખલ કરશે પણ હાલ આ મામલે પોલીસ કંઈપણ બોલવા માંગતી નથી ત્યારે જોવાનું રહીયુ કે આ ઈસમોને પોલીસકયારે ઝડપી પાડે છે.

First published:

Tags: જવેલર્સ, સીસીટીવી, સુરત

આગામી સમાચાર