સુરતમાં ફાયનાન્સરની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા,રબારી સમાજમાં રોષ

News18 Gujarati | Pradesh18
Updated: October 22, 2016, 4:20 PM IST
સુરતમાં ફાયનાન્સરની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા,રબારી સમાજમાં રોષ
સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમા એક દેસાઈ ફાઈનાસરને રાત્રિના સમયે સરેઆમ ચાર યુવકો રોડ પર ચપ્પુના ધા મારી હત્યા કરી ભાંગી છુટ્યા છે. હત્યા બાદ રબારી સમાજ મા ઉગ્ર રોષ જોવા મળ્યો છે. બાદ મા આરોપીને પકડવા માટે આશ્વાસન આપ્યાં બાદ બોડી પીએમ માટે મોકલી હતી.

  • Pradesh18
  • Last Updated: October 22, 2016, 4:20 PM IST
  • Share this:

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમા એક દેસાઈ ફાઈનાસરને રાત્રિના સમયે સરેઆમ ચાર યુવકો રોડ પર ચપ્પુના ધા મારી હત્યા કરી ભાંગી છુટ્યા છે. હત્યા બાદ રબારી સમાજ મા ઉગ્ર રોષ જોવા મળ્યો છે. બાદ મા આરોપીને પકડવા માટે આશ્વાસન આપ્યાં બાદ બોડી પીએમ માટે મોકલી હતી.

સુરત શહેરમાં હત્યા બનાવોનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે કતારગામ પોલીસની હદ વિસ્તારમાં શુક્રવારની રાત્રીએ ખુની ખેલ ખેલાયો હતો કે કતારગામ ના સંતોષી નગરમાં રહેતા બલદેવ મેલાભાઈ રબારી પોતાના કામ અર્થે પોતાની કાર લઈને રાશી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા  તે દરમિયાન અચાનક બે બાઈક પર ચાર ઇસમો ત્યાંથી પસાર થયા હતા. કારની આગળ ફિલ્મી ઠબે બાઈક રાખીની કાર રોકી હતી. બાદમાં બાઇક પરથી ઉતરી કારમા બેઠેલ યુવક  બલદેવ રબારી પર ચપ્પુના ઘા જીકીને ફરાર થઇ ગયા હતા.

બળદેવ દેસાઈને યુવકો ચપ્પુ મારી ભાંગી છૂટયા હતા.આ બાદમાં સ્થાનિક લોકો એ સાવચેતી દાખવી તરત ફાઈનાસર યુવકને પોતાની ફોર વ્હીલ ગાડીમા લઇ નજીક ની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતાં. પણ આ યુવકની ટૂંકી સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આમ આ દેસાઈ યુવકની હત્યા થતા સવારના સમયે મોટી સંખ્યામા રબારી સમાજના આગેવાનો અને યુવકો હોસ્પિટલ ખાતે ભેગા થયાં હતા.  અને એકજ માંગ કરી હતી કે આ રબારી સમાજના યુવકની હત્યા પાછળ જે આરોપી છે તેં યુવકોની ધરપકડ તાત્કાલિક કરે તેવી માંગ કરી બાદમાં ઉચ્ચ અધિકારી કાફલો ઘટના સ્થળે પહોચી જઇ ગઇ હતી.બાદમાં પોલીસે આશ્વાસન આપ્યું હતુ કે અારોપીને જેમ બને તેમ જલ્દી પકડી પાડવા મા આવશે ત્યારે સમાજનાં યુવકો બોડીને પીએમ માટે મોકલી આપ્યાં હતાં. અને બીજી બાજુ કયારગામ પોલીસ કાફલો જે જગ્યાએ હત્યા થઈ હતી ત્યાં જઇ નજીક મા લાગેલ સીસીટીવી ચેક કરી તપાસ ચાલુ કરી છે.મૃતક બલદેવ રબારી ફાયનાન્સર અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ હતો.  જેથી જૂની અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે.

First published: October 22, 2016, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading