Home /News /gujarat /

અમિત શાહના જન્મદિવસે સુરતમાં દિવ્યાંગોએ 52 કિલોની કેક કાપી,અપાયા સ્માર્ટ ફોન

સુરતઃ બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં 52માં જન્મદિવસ ની ઉજવણી સુરતમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. અંદાજીત 500 જેટલા દિવ્યાગ બાળકો સાથે મળીને 52 કિલોની કેક કાપવામાં આવી હતી. મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં સુરતના દિવ્યાગો જોડાયા હતાં અને અમિત શાહનાં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જાદુના શો ની સાથે સંગીતના તાલે દિવ્યાંગો ઝૂમી ઉઠ્યા હતાં. હાજર તમામ દિવ્યાંગો ને સ્માર્ટ ફોન પણ આપવામા આવ્યાં હતાં.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

First published:

Tags: અમિત શાહ, જન્મ દિવસ, ભાજપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन